________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાય નીતિ.
૨૮૯
येषां परम्पराप्राप्ताः पूर्वजैरप्यनुष्ठिताः। ત gવ તૈને કુષ્યયુરવાર તરસ્ય તુ ૧૨
જે જાતિમાં, જે દેશમાં અને જે કુળમાં જે ધર્મ પરંપરાથી ચાલે છે અને જે ધર્મ પૂર્વજોએ ચલાવ્યા છે તેજ ધમને તે મનુષ્યએ પાળવા; અને રાજાઓએ બીજાના ધર્મને દૂષણ આપવું નહીં. પર
परस्त्रीधनसंलुब्धा मद्यासक्तरताः कलौ । विज्ञानलवदुर्दग्घा प्रायः श्रीसंयुताश्च ये ॥ १३ ॥ तन्त्रकर्मरता वेदविमुखाः स्युः सदैव हि । મહાન ઐતિષ સંસાધનં ૧૪ |
કળિમાં લક્ષ્મીવંત મનુષ્ય ઘણું કરીને સદાય પરસ્ત્રી તથા પરધન ઉપર લુબ્ધ રહે છે, મદિરાપાન ઉપર આશકિત રાખે છે, સાધારણ જ્ઞાનથી ગવષ્ટ બને છે, તાંત્રિકકર્મમાં તત્પર રહે છે અને વેદવિરૂધ્ધ વર્તે છે. માટે રાજાએ આવા પુરૂષોને મહાશિક્ષા કરીને રસ્તા ઉપર લાવવા. પ૩–૫૪
न्यायान्पश्येत्तु मध्याले पूर्वाह्ने स्मृतिदर्शनम् ।
मनुष्यमारणे स्तेये साहसेऽयायके सदा ॥ ५५ ॥ રાજાએ મધ્યાહે ન્યાયનો વિચાર કરવો. પ્રભાતમાં ધર્મશાસ્ત્રને વિચાર કરો. અને મનુષ્યહિંસા, ચેરી, સાહસકામ અથવા તો નાશ જનક ભયંકર કાર્ય બને ત્યારે તેને સદાય નિર્ણય કરવો. ૫૫ __ न कालनियमस्तत्र सद्य एव विवेचनम् ।। ५६ ॥
તેવા કાર્યને નિર્ણય કરવામાં અમુક કાળને નિયમ નથી–તેને તે તુરતજ વિચાર કરવો. ૫૬
धर्मासनगतं दृष्ट्रा राजानं मन्त्रिभिः सह। गच्छेन्निवेद्यमानं यत्प्रतिरुद्धमधर्मतः ॥ ५७ ।। यथा सत्यं चिन्तयित्वा लिखित्वा च समाहितः ।
नत्वा च प्राञ्जलिः प्रहो ह्यर्थी कार्य निवेदयेत् ॥ ५८॥ વાદીએ ધમાસન ઉપર બીરાજેલા અને મંત્રિોથી વિંટાયેલા રાજાને જોઈને તેની પાસે જવું અને ધર્મનુકૂળ જે વાર્તા જણાવવી હોય તેને યથાર્થ નિર્ણય કર: સાવધ થઈને તે વિષય લખી લેવો. ત્યાર પછી બે હાથ જેડી નમસ્કાર કરી, નમ્ર થઈને રાજાને સ્વીકાર્યું નિવેદનકરવું. પ૭-૫૮
यथार्हमेनमभ्यर्च्य ब्राह्मणैः सह पार्थिवः। सान्त्वेन प्रशमय्यादौ स्वधर्म प्रतिपादयेत् ॥ ५९॥ ૨૫
For Private And Personal Use Only