________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
શુક્રનીતિ.
થાય, ત્યારે
જ્યારે ન્યાય સભાના કાર્યને નિર્ણય કરવાની ઇચ્છા રાજાએ વિનીત થઈ, વિચારકુશળ બ્રાહ્મણા અને મંત્રીઓની સાથે ન્યાય સભામાં જવું; ૪૫
धर्मासनमधिष्ठाय कार्यदर्शनमारभेत् । पूर्वोत्तरसमो भूत्वा राजा पृच्छे वादिनौ ॥ ४६ ॥
અને ત્યાં ધમાસન ઉપર બેસીને,કાર્યના તપાસ આર ભવે. (પછી) રાજાએ વાદી તથા પ્રતિવાદી ઉપર સમદ્રષ્ટિ રાખીને વાદી પ્રતિવાદીને પ્રશ્ન પૂછ્યાં. ૪૬ प्रत्यहं देशदृष्टेव शास्त्रदृष्टैश्च हेतुभिः । जातिजानन्पदान्धर्मीन्श्रेणिधर्मास्तथैव च ।
समीक्ष्य कुलधर्मांश्च स्वधर्मं प्रतिपालयेत् ॥ ४७ ॥
રાજાએ પ્રતિદિન લૈકિક તથા શાસ્ત્રીય કારણેાવડે તિના, દેશના, મંડળીઓના, અને કુળના ધર્મને યથાર્થ રીતે તપાસીને પેાતાના રાજધર્મનું રક્ષણ કરવું. ४७
देशजातिकुलानां च ये धर्माः प्राक्प्रवर्त्तिताः ।
तथैव ते पालनीयाः प्रजा प्रक्षम्यतेऽन्यथा ॥ ४८ ॥
દેશના, જાતિના અને કુળના, જે ધર્મ અનાદી કાળથી ચાલતા હાય તેનું પ્રથમની પેઠેજ પાલન કરવું, તે ધાતે લેાપ કરવાથી પ્રજામાં ખળભળાટ થાય છે. ૪૮
उदूह्यते दाक्षिणात्यैर्मातुलस्य सुता ăઃ ।
मध्यदेशे कर्मकराः शिल्पिनश्च गवाशिनः ॥ ४९ ॥ मत्स्यादाश्च नराः सर्वे व्यभिचाररताः स्त्रियः । उत्तरे मद्यपा नार्यः स्पृश्या नृणां रजस्वलाः ॥ ५० ॥ रवशजाताः प्रगृह्यन्ति भ्रातृभार्यामभर्तृकाम् । अनेन कर्मणा नैते प्रायश्चित्तमाकाः ॥ ५९ ॥
દક્ષિણ દેશમાં વસનારા બ્રાહ્મણેા મામાની કન્યાને પરણે છે, મધ્ય દેશમાં વસનારા કડીયા તથા કુભાર વગેરે કારીગરો ગાયનું માંસ ખાય છે, ઉત્તર દેશના સર્વ મનુષ્યા મત્સ્યના આહાર કરે છે, સ્ત્રીઓ ઈચ્છાનુસાર વ્યભિચાર કરે છે, મદિરાપાન કરે છે અને રજસ્વળા છતાં પણ માણસને અડકે છે, ખસ જાતના લેાકેા ભાઈ મરી ગયા કેડે રાંડેલી ભાભી જોડે પરણે છે. આમ વર્તવાથી તે પ્રાયશ્ચિત્તને કે દંડને પાત્ર થતા નથી. ૪૯-૫૧
For Private And Personal Use Only