________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
कुलादिभ्योऽधिकाः सभ्यास्तेभ्योऽध्यक्षोऽधिकः कृतः। सर्वेषामधिको राजा धर्माधर्मनियोजकः ॥ ३२ ॥
કાર્યને નિર્ણય કરવા માટે નિમેલા સભાસદોને, કુળ, મંડળી, અને સમુહ સભા કરતાં ઉત્તમ જાણવા. અધ્યક્ષને સભાસદે કરતાં ઉત્તમ જાણો અને ધર્મ તથા અધર્મના નિયંતા રાજાને સર્વથી ઉત્તમ જાણવો. ૩૨
उत्तमाघममध्यानां विवादानां विचारणात् । उपर्युपरि बुद्धीनां चरन्तीश्वरबुद्धयः ॥ ३३ ॥ ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ કાર્યને નિર્ણય કરવાથી ઈશ્વરની (રાજાની) બુદ્ધિ, સામાન્ય મનુષ્યોની બુદ્ધિ કરતાં વધારે ઉત્તમ હોય છે. ૩૩
एकं शास्त्रमधीयानो न विन्द्यात्कार्यानर्णयम् । तस्माद्बहागमः कार्यों विवादेषूत्तमो नृपैः ॥ ३४ ॥
જે મનુષ્ય એક શાસ્ત્રને અભ્યાસ કર્યો હોય તે કાર્યનું પરિણામ જાણતો નથી; માટે રાજાઓએ વિવાદના વિષયમાં ઘણું ધર્મશાસ્ત્રનો તથા નીતિશાસ્ત્રને ઉંચો અભ્યાસ કરવો. ૩૪
સ ાતે યં ન ધર્મ સ્થારે વાધ્યાભવન્ત: | ૨૧ !!
તે રાજ અથવા એક આત્મતત્વવેત્તા મનુષ્ય જે કહે તેને જ ધર્મ સમજવો. ૩૫
एकद्वित्रिचतुर्वारं व्यवहारानुचिन्तनम् । कार्यं पृथक्पृथक् सभ्यै राज्ञा श्रेष्ठोत्तरैः सह ॥ ३६ ॥
રાજાએ મહાપ્રધાન સભાસદોની સાથે રહીને, કાર્યના પ્રમાણમાં-એક વાર, બેવાર, ત્રણવાર અથવા તે ચાર વાર જુદે જુદે કાર્યનો નિર્ણય કર. ૩૬
आर्थप्रत्यार्थनौ सभ्यान लेखकप्रेक्षकांश्च यः । धर्मवाक्ये रजयति स सभास्तारतामियात् ॥ ३७॥
જે ન્યાયાધીશ અથવા તો બીજે સભાસદ વાદીને પ્રતિવાદીને, સભાસદેને, લખનારા મહેતાને, અને દર્શકોને ધર્મનાં વાક્યથી જન કરે છે તે સભાસ્તારની પદવી મેળવે છે. ૩૭
સભા અંગ. नृपोऽधिकृतसभ्याश्च स्मृतिर्गणकलेखको । हेमाग्न्यम्बुस्वपुरुषाः साधनाङ्गानि वै दश ॥ ३८ ॥
For Private And Personal Use Only