________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સલાપ્રિવેશન વ્યવસ્થા.
लोकवेदज्ञधर्मज्ञाः सप्त पञ्च त्रयोऽपि वा । યંત્રોપવિટાવિત્રા: ફ્યુ: સા યજ્ઞસદો સમા || ૨૬ ॥
જે ન્યાય સભામાં વ્યવહાર, વેદ અને ધર્મશાસ્ત્ર જાણનારા, સાત, પાંચ કે ત્રણ બ્રાહ્મણ બેઠા હાય તે સભાને યજ્ઞશાળા જાણવી. ૨૬ श्रोतारो वणिजस्तत्र कर्तव्याः सुविचक्षणाः ॥ २७ ॥
(અને) તે ન્યાયસભામાં નિપુણ વાણિયાને ત્રાતા તરિકે નિમવા. કારણ તેઓ જેમ સુવર્ણ વગેરેની પરીક્ષા કરી જાણે છે તેમ કાર્યનિર્ણયની ૫રીક્ષા પણ કરી જાણે છે. ૨૭
अनियुक्तो नियुक्तो वा धर्मज्ञो वक्तुमर्हति ।
देवीं वाचं स वदति यः शास्त्रमुपजीवति ॥ २८ ॥
ધર્મશાસ્ત્રવેત્તા મનુષ્ય કાર્ય નિર્ણય કરવા માટે નિમાયા હાય અથવા તે ન નિમાયલા હાય તાપણુ તે ખેલવાને પાત્ર છે, કારણ કે જે શાસ્ત્રને અનુસરીને વર્તે છે તે દેવાણી ખેલે છે. ૨૮
सभा वा न प्रवेष्टव्या वक्तव्यं वा समञ्जसम् । अबूवान्ववन्वापि नरो भवति किल्बिषी ॥ २९ ॥
૨૮૫
મનુષ્યે રાજ્યસભામાં જવુ નહીં અથવા જવું તે ખરી વાર્તા કહેવી, પણ જીઠું ખેાલવુ નહી; કારણ કે જે મનુષ્ય જાણતાં છતાં ખેલતા નથી અથવા તે આડું ખેલે છે તે પાપી થાય છે. ૨૯
राज्ञा ये विदिताः सम्यक्कुलश्रेणिगणादयः । साहसस्तेयवर्ज्यानि कुर्युः कार्याणि ते नृणाम् ॥ ३० ॥
જે કુળવત મનુષ્યા, મંડળીનાં માણસા, અને સમુદાયનાં મનુષ્યા ધર્મશાસ્ત્રના કામમાં સારાં નિપુણ છે એવુ રાજાના જાણવામાં હોય તે મનુષ્યાએ મનુષ્યેાનાં સાહસ અને ચારી શિવાયનાં બીજા કાર્યને નિર્ણય આપવા. ૩૦
विचार्य श्रेणिभिः कार्यं कुलैर्यन विचारितम् । गणैश्च श्रेण्यविज्ञातं गणाज्ञातं नियुक्तकैः ॥ ३१ ॥
આરંભમાં કાર્યનિર્ણયનું કામ, કુળના માણસાને સેાપવું; તેઓએ જે કાર્યના નિર્ણય આપ્યા ન હેાય તે કાર્યના વિચાર મડળીએ કરવા; જે કાર્યના નિર્ણય મંડળી નણી શકે નહી તે કાર્યને સિદ્ધાંત જનસમુદાયે આપવે; અને તેએથી પણ કાર્યના નિર્ણય અજ્ઞાત રહે તેા રાજાએ નિમેલા પ્રાફિયા (ન્યાયાધીશ) વગેરેએ કરવા. ૩૧
For Private And Personal Use Only