________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભાસદ બ્યવસ્થા.
यदा विप्रो न विद्वान्स्यात्क्षत्रियं तत्र योजयेत् । वैश्यं वा धर्मशास्त्रज्ञं शूद्रं यत्नेन वर्जयेत् ॥ १४ ॥
રાન્ત પાતે જ્યારે કાર્યેાને નિર્ણય કરે નહી ત્યારે તેણે દાવાઓને નિર્ણય કરવા માટે વિનીત, સકુળાપન્ન, પક્ષપાતરહિત, શાંત સ્વભાવવાળા, ધૈર્યવત, પરલેાકથી ડરનારા, ધર્મીષ્ઠ, ઉદ્યમી, અને ક્રેાધ રહિત વેદવેત્તા બ્રાહ્મણની નિમણુંક કરવી. જો વિદ્વાન બ્રાહ્મણ મળે નહી તેા તે સ્થાન ઊપર વિદ્વાન અને સર્વગુણસંપન્ન એવા ક્ષત્રિયની નિમણુક કરવી, અથવાતે ધર્મશાસ્ત્રવેત્તા વૈશ્યની નિમણૂક કરવી; પરંતુ શૂદ્રની સર્વથા નિમણુક ક રવી નહીં. ૧૨-૧૪
यद्वर्णजो भवेद्राजा योज्यस्तद्वर्णजः सदा ।
तद्वर्ण एव गुणिनः प्रायशः सम्भवन्ति हि ॥ १५ ॥
રાજા જે તિમાં જન્મ્યા હેય તે નતનાં માણસાને હંમેશાં પ્રશ્નનાં કાર્યના નિર્ણય કરવા માટે નિમવાં; કારણકે તે જાતિમાંજ બહુધા ગુણુવંત પુરૂષા જન્મે છે. ૧૫
સભાસદ વ્યયસ્થા.
व्यवहारविदः प्राज्ञा वृत्तशीलगुणान्विताः ।
रिपौ मित्रे समा ये च धर्मज्ञाः सत्यवादिनः ॥ १६ ॥ निरालसा जितक्रोधकामलोभाः प्रियंवदाः ।
૨૦૩
સમાન
राज्ञा नियोजितव्यास्ते सभ्याः सर्वासु जातिषु ॥ १७ ॥ સર્વતિયાના વ્યવહારમાં કુશળ, કેળવાયલા, શત્રુમિત્રને ગણનારા, ધર્મનું રહસ્ય જાણનારા, સત્યવાદી, આળસ રહિત, કામ, ક્રેાધ, અને લેાભપર વિજય કરનારા, મધુરવાણી ખેાલનારા સર્વ જાતિના પુરૂષોને રાજાએ સભાસદે નિમવા. ૧૬-૧૭
कीनाशाः कारुकाः शिल्पिकुसीदिश्रेणिनर्तकाः । સ્ટિનિસ્તરઃ ર્યું: સ્પેન ધર્મેન્દ્ર નિળયમ્ ॥ ૧૮ ॥
ખેડુતેાએ, કારીગરાએ, શલાર્ટીએ, વ્યાજ ખાનારાઓએ, મડળીઓએ, નટલેાકાએ, જોગી અને ભાંડ વગેરેએ, તથા તસ્કર વગેરે નતિયાએ સ્વધર્મ પ્રમાણે પેાતાતાની જાતિનાં કામને નિર્ણય કરી લેવા. ૧૮
अशक्यो निर्णयो ह्यन्यैस्तज्जैरेवतु कारयेत् ॥ १९ ॥
તે તે જાતિઓની રીતિથી અાણ્યા પુરૂષ! તે તે જાતિના નિર્ણય કરી શકતા નથી, માટે રાજાએ તે તે લેાકેાની રીતભાતથી જાણીતા લેાકા દ્વારા તે તે જાતિને નિણૅય કરાવવે.
૧૯
For Private And Personal Use Only