________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
शुद्धनीति.
મૂર્તિનું તાલ પ્રમાણ. मुखाधरूयंगुला ग्रीवा हृदयं तु नवांगुलम् |
तथोदरं च बस्तिश्च सक्थि त्वष्टादशांगुलम् ॥ १८८ ॥ त्र्यंगुलं तु भवेज्जानु जंघा त्वष्टादशांगुला । गुल्फाधस्त्रयंगुलं ज्ञेयं सप्ततालस्य सर्वदा ।। १८९॥
મુખની નિચેને કંઠ ત્રણ આંગળના કરવા, હ્દય નવ આંગળનું કરવું, ઉદર અને નાભિની નિચેના ભાગ પણ નવ આંગળને કરવા, સાથળ અઢાર આંગળના કરવા, ગેાઢણ ત્રણ આંગળના કરવા, જાંધ અઢાર - ગળની કરવી અને ધ્રુટીની નિચેના ભાગ ત્રણ આંગળને કરવા-આ સાત તાલની મૂત્તિનું પ્રમાણ નિરતર સમજવું. ૧૮૮-૧૮૯
वेदांगुला भवेद् ग्रीवा हृदयं तु दशांगुलम् । इशांगुलं चोदरं स्याद्वास्तचैव दशांगुलः ॥ १९० ॥ एकविंशांगुलं सक्थि जानु स्याच्चतुरंगुलम् । एकविंशांगुला जंघा गुल्फावश्चतुरंगुलम् ॥ १९९ ॥ अष्टतालप्रमाणस्य मानमुक्तमिदं सदा ॥ ९९२ ॥
કંઠે ચાર આંગળના કરવા, હૃદય દશ આંગળનું કરવું, ઉદર અને નાભિની નિચેને ભાગ દશ આંગળનેા કરવેા, સાથળ એકવીશ આંગળના કરવા, અને ગેાઠણ ચાર આંગળના જાણુવા; નોંધ એકવીસ આંગળની અને યુટીની નિચેના ભાગ ચાર આંગળને જાણવા--આ આઠ તાલુની મૂર્તિનું પ્રમાણ નિર ંતર કહ્યું છે. ૧૯૦-૧૯૨
त्रयोदशांगुलं ज्ञेयं मुखञ्च हृदयं तथा ॥ ९९३ ॥ उदरं च तथा बस्तिर्दशतालषु सर्वदा ।
गुल्फावश्च तथा ग्रीवा जानु पञ्चांगुलं स्मृतम् ॥ १९४ ॥ षड्विंशयंगुलं सक्थि तथा जंघा प्रकीर्तिता । एकांगुलो मूर्ध्नि मणिर्दशताले प्रकल्पयेत् । पञ्चाशदङ्गुलौ बाहू दशताले स्मृतौ सदा ॥ १९५ ॥
મુખ, હૃદય, ઉદર અને નાભિની નિચેને ભાગ હંમેશાં તેર આંગળને જાણવા, ધ્રુટીની નિચેનેા ભાગ, કંઠ અને ગેાઢણુ પાંચ આંગળના જાણવા, સાથળ અને જાંધ છવીસ આંગળની કહી છે, મસ્તક ઉપરના મિ એક
For Private And Personal Use Only