________________
Shri Mahavir Jain Aradhana Kendra
*3
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ,
गुणसाधनसंदक्षः स्वप्रजायाः पिता यथा । क्षमयित्र्यपराधाना माता पुष्टिविधायिनी ॥ ७९ ॥
રાજાએ પેાતાની પ્રજાને નિર ંતર ગુણુ શિખવવામાંવિતાની પેઠે તત્પર રહેવું, અને પુત્રના અપરાધ માત્ર સહન કરીને માતા જેમ પેાતાના પુત્રાનું પાષણ કરે છે, તેમ પ્રાના અપરાધાને ક્ષમા આપી તેનું પેષણ કરવું. ૯
हितोपदेष्टा शिष्यस्य सुविधाध्यापको गुरुः ।
स्वभागद्वारकाता यथाशास्त्रं पितुर्धनात् ॥ ८० ॥
ગુરૂ જેમ પેાતાના શિષ્યને ઉત્તમ પ્રકારની વિદ્યા ભણાવીને તેને હિતાપદેશ કરે છે તેમ રાજાએ પણ પેાતાની પ્રજાને વિદ્યાદાન આપીને હિતાપદેશ કરવે; અને ભાઈ જેમ પેાતાના પિતાના ધનમાંથી શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પેાતાના ભાગ જુદો કાઢી લેછે તેમ રાન્તએ પાતાની પ્રશ્નના ધનમાંથી શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પેાતાને વાર્ષિકકર કાઢી લેવા. .. आत्मस्त्रीधनगुह्यानां गोप्ता बन्धुस्तु मित्रवत् ।
धनदस्तु कुबेरः स्याद्यमः स्याच्च सुदण्डकृत् ॥ ८१ ॥
મિત્ર જેમ આપણી રક્ષા કરે છે; આપણી સ્ત્રીની રક્ષા કરે છે, ધન ઉરાડવા દેતા નથી, અને ગુપ્ત વાતા ઉઘાડી પાડતા નથી, પણ ગુપ્તજ રાખે છે; તેમ રાજાએ પણ પેાતાની પ્રજાનું રક્ષણ કરવું, તેની સ્રીઓનું રક્ષણ કરવું, પ્રજાના ધનના ગેરઉપયોગ થવા દેવા નહીં, અને પ્રનની ગુહ્ય વાતા ઉઘાડી પાડવી નહીં. આ પ્રમાણે જે રાજા વર્તે છે તેને મિત્ર જાણવા, ધનની મદદ કરનારા રાજ્યને કૂબેર જાણવા અને દંડ-શિક્ષા કરનારા રાજને ચમ જાણવા. ૮૧
प्रवृद्धिमति संराज्ञि निवसन्ति गुणा अभी ।
एते सप्त गुणा राज्ञा न हातव्याः कदाचन ॥ ८२ ॥
ઉપર ગણાવેલા સાત ગુણ્ણા અભ્યુદયશાળી એવા ઉત્તમ રાજામાં વસે છે માટે અભ્યુદયની ઈચ્છા રાખનારા રાજાએ કાઈ પણ દિવસ એ સાત ગુણા ત્યાગ કરવા નહીં. ૮૨
क्षमते योऽपराधं स शक्तः सुदमने क्षमी ।
क्षमया तु विना भूपो न भात्यखिलसद्गुणैः ॥ ८३ ॥
જે રાન પેાતે સમર્થ હોય છતાં પણ અપરાધ કરનારી પ્રજાના અપરાધેને ક્ષમા કરે છે તે રાજા પ્રજાને શિક્ષા પણ કરી શકે છે-અર્થાત્ રાનમાં બીજાં અનેક સદ્ગુણા હાય તાપણુ ને તેમાં ક્ષમા ણ ન ડ્રાય
For Private And Personal Use Only