________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવાંશી રાજાનું લક્ષણ.
તા તે રાજા રાજા (રંજનકરનારા) ગણાતા નથી, માટે રાજાએ ક્ષમાભૂષણ ધારણ કરી બીજા સદ્ગુણાને પણ શૈાભા આપવી જોઈએ.
૩
દેવાંશી રાજાનું લક્ષણ.
स्वान् दुर्गुणान् परित्यज्य ह्यतिवादांस्तितिक्षते । ઢાનાંનથ સત્હારે: વત્રારઞજઃ સદ્દા || <o || दान्तः शूरश्च शस्त्रास्त्रकुशलोऽरिनिषूदनः । अस्वतन्त्रश्च मेधावी ज्ञानविज्ञानसंयुतः ॥ ८५ ॥ नीचहीनो दीर्घदर्शी वृद्धसेवी सुनीतियुक् । गुणिजुष्टस्तु यो राजा स ज्ञेयो देवतांशकः ॥ ८६ ॥
જે રાજા પેાતાના દુર્ગુણના ત્યાગ કરીને ખીન્નએ કરેલી નિદા સહુન કરતા હાય, નિરંતર દાન, માન અને સત્કારે કરી પેાતાની પ્રજાને રજન કરતા હાય, તે દ્રિય હાય, શુરવીર હાય, શસ્ર વિદ્યામાં અને અસ્ર વિદ્યામંત્રના હથીયાર–જેવાં કે નારાયણાસ્ર વગેરેમાં કુશળ હાય, શત્રુને નાશ ફરવા શક્ત હેાય, નીતિ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે આચરણ કરતા હાય, બુદ્ધિમાન્ હાય, સામાન્ય અને વિશેષ જ્ઞાનવાળા હાય, નિચ લેાકેાને સંગ કરતા નહેાય, દીર્ધદશી હાય, વૃદ્ધ પુરૂષના વિચાર પ્રમાણે વર્તતા હાય, ન્યાયી હાય અને ગુણવાને પેાતાની પાસે રાખતા હોય તેવા રાનને દેવાંશી જાણવેા-એટલે કે તેવા રાનમાં દેવને અશ છે એમ સમજવું. ૮૪-૮૫-૮૬
विपरीतस्तु रक्षोऽशः स वै नरकभाजनः ।
नृपांशसदृशो नित्यं तत्सहायगणः किल ॥ ८७॥
૧૭
ઉપર ગણાવેલા ગુણેાથી વિપરીત-હલકા ગુણા-જે રાનમાં હેાય તે રાજમાં રાક્ષસને અશ જાણવા અને તેને નરક પાત્ર ગણવા. રાજાની પાસે રહેનારાં મનુષ્યાને પણ જે અંશ રાનમાં હાય તે અંશનાં માની લેવાં (રાજાના પાસવાના રાજાના સ્વભાવને મળતાજ હેાય છે.) ૮૭ तत्कृतं मन्यते राजा सन्तुष्यति च मोदते । तेषामाचरणैर्नित्यं नान्यथा नियतेर्बलात् ॥ ८८ ॥
રાજા હંમેશાં પેાતાના જેવા પેાતાના પાસવાનેાનુ' કહેવુ. કબૂલ રાખે છે અને પાતાનાં મનુષ્યા જેવા વ્યવહાર કરે છે તે વ્યવહાર જોઈને પાત પણ દૈવખળથી તેમાં સાષ પામીને તેનાથી ખુશી થાય છે, પણ બીજી કાઈ વસ્તુથી પ્રસન્ન થતા નથી. 4.
For Private And Personal Use Only