________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાના સાત ગુણે. वायुर्गन्धस्य सदसत्कर्मणः प्रेरको नृपः।
धर्मप्रवर्तकोऽधर्मनाशकस्तमसो रविः ॥ ७४ ॥ વાયુ જેમ જગતમાં સારા અને નરતા ગંધને ફેલાવે છે તેમ રાજા જગતમાં સારાં અને નરતાં કમને દર્શાવે છે. સૂર્ય જેમ અંધારાને નાશ કરે છે તેમ રાજા પણ અધર્મને નાશ કરે છે. ૭૪
दुष्कर्मदण्डको राजा यमः स्याद्दण्डकृद्यमः।
अग्निः शुचिस्तथा राजा रक्षार्थ सर्वभागभुक् ।। ७५ ॥ ચમ રાજા પાપીઓને શિક્ષા કરે છે, તેમ રાજા પણ પાપીઓને શિક્ષા ન કરે છે માટે રાજાને ચમ જાણ. અગ્નિી જેમ યજ્ઞમાં સાત્વિક, રાજસ અને તામસ દેવના યજ્ઞ ભાગનું ભક્ષણ કરે છે, તથાપિ પવિત્ર રહે છે, તેમજ રાજા પણ પ્રજા માત્રની રક્ષા કરવા માટે સારા નરતા સર્વની પાસેથી પિતાને વાર્ષિક કર ગ્રહણ કરે છે, પરંતુ તે પવિત્ર રહે છે-માટે રાજાને અગ્નિ સમ જાણ. ૭૫
पुष्यत्यपां रसैः सर्व वरुणः स्वधनैर्नृपः ।
करैश्चन्द्रो ल्हादयति राजा स्वगुणकर्मभिः ॥ ७६ ॥ વરૂણદેવ જેમ પોતાના જળથી સમસ્ત જગતનું પોષણ કરે છે તેમ રાજા પોતાના ધનથી સમસ્ત જગતનું પોષણ કરે છે માટે રાજાને વરૂણ જાણો. ચંદ્ર જેમ પોતાનાં કિરણે વડે પ્રજા માત્રને રંજન કરે છે, તેમ રાજા પોતાના ગુણે અને કર્મ કરીને પ્રજાને રાજી કરે છે–માટે રાજાને ચંદ્ર સમાન જાણવો. ૭૬
कोशानां रक्षणे दक्षः स्यान्निधीनां धनाधिपः ।
चन्द्रोऽशेन विना सर्वैरंशै! भाति भूपतिः ॥ ७७ ॥ જે રાજા ધનનું રક્ષણ કરવામાં જે ઘણે ડાહ્યું હોય અને કુબેર જેવો પુષ્કળ ધનાઢય હેય તેને કુબેર સમાન જાણુ. ચંદ્રમા જેમ એક કળાથી અપૂર્ણ હોય તે શોભતે નથી તેમ રાજા પાસે પણ ઝાઝું ધન ન હોય તે તે શોભતે નથી. (ઉપર જણાવેલા આઠ ગુણ જે રોજામાં હોય છે તે રાજા ગણાય છે.) ૭૭
રાજાના સાત ગુણે. पिता माता गुरुद्घता बन्धुर्वैश्रवणो यमः ।
नियं सप्तगुणैरेषां युक्तो राजा न चान्यथा ॥ ७८ ॥ ' ' પિતા, માતા, ગુરૂ, ભાઈ, બંધ, કબર અને યમ આં સાત પુરૂષોના સાત
: જમાં હોય છે તે રાજા (પ્રારંજક) કહેવાય છે અને જે એ સાત ગુણ • વાસ તે તે રાજ (પ્રજાજક) કહેવાય નહી. ૭૮
For Private And Personal Use Only