________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
*
એ
રાજનીતિ धर्म द्वैतवने राजा विधाय बुभुजे भुवम् ।। અજમો નહુષઃ તો સાતત્રમ્ | ૮ ,
યુધિષ્ઠિર રાજાએ તવનમાં રહીને સ્વધર્મનું સેવન કર્યું, તેથી - વીનું રાજ્ય કર્યું હતું અને નહુષે અધર્માચરણ કર્યું તેથી તે રસાતળ પાતાળમાં જવું પડયું હતું. ૬૮
वेनो नष्टस्त्वधर्मेण पृथुद्धस्तु धर्मतः । तस्माद्धर्म पुरस्कृत्य यतेतार्थाय पार्थिवः ॥ १९ ॥
અધમ ચરણથી વેન રાજાને નાશ થયો હતો, અને ધર્માચરણથી પથરાજાનો ઉદય થયો હતે; માટે રાજાએ ધમાચરણ કરીને ધન મેળવવાના ઉપાયો કરવા. ૬૯
यो हि धर्मपरो राजा देवांशोऽन्यश्च रक्षसाम् ।
अंशभूतो धर्मलोपी प्रजापीडाकरो भवेत् ॥ ७० ॥ જે રાજ ધર્મમાં પરાયણ રહેતો હોય તેનામાં દેવનો અંશ જાણો. અને જે ધર્મને લેપ કર્તા હોય, તથા પ્રજાને પીડા કરતે હેય તેનામાં રાક્ષસનો અંશ જાણવો. ૭૦
દિગ્ધાળમાંથી રાજાની ઉમત્તિ, अराजके हिं सर्वस्मिन् सर्वतो विद्रुते भयात् । रक्षार्थमस्य सर्वस्य राजानमसृजत्प्रभुः ॥ ७१ ॥ इन्द्रानिलयमार्काणामग्नेश्च वरुणस्य च ।
चन्द्रवित्तेशयोश्चापि मात्रा निहत्य शाश्वतीः ॥ ७२ ॥
જ્યારે સમસ્ત પૃથ્વી ઉપર એક પણ પ્રજાપાલક રાજા ન હતા ત્યારે પ્રજામાત્ર ભયથી ત્રાસ પામીને ચારે તરફ ભટતી ફરતી હતી. પછી બ્રહ્માએ તે સર્વની રક્ષા કરવા માટે ઇંદ્ર, વાયુ, યમ, સૂર્ય, અગ્નિ, વરૂણ, ચંદ્ર અને કુબેર આ આઠ દિગ્યાળાના અંગેમાંથી તેજસ્વી પરમાણુઓ લઈને તેને એકઠા કર્યા અને તેમાંથી રાજાને ઉત્પન્ન કર્યો. ૧-૭૨
जङ्गमस्थावराणाञ्च हीशः स्वतपसा भवेत् । भागभापक्षणे दक्षो यथेन्द्रो नृपतिस्तथा ॥ ७३ ॥ ઇદ્ર જેમ પોતાની તપશ્ચય વડે સ્થાવર અને જંગમરૂપ જગતને ઇશ્વર થાય છે અને ચણદ્વારા પિતાને ભાગ ગ્રહણ કરીને જગતનું રક્ષણ કરે છે; તેમ રાજાએ પણ પોતાના તપવડે સ્થાવર અને જગમરૂપ જગતને ઈશ્વર થયા પછી તેઓની પાસેથી કર લે છે અને તેના બદલામાં તેની રક્ષા કરે છે. ૭૩
For Private And Personal Use Only