________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા અને પ્રજા અનેની જરૂ૨
ને હાથ ાણવા અને દેશ ને ચરણુ માનવા, આ પ્રમાણે રાજ્યનાં ગા જાણવાં. અર્થાત્તે અગામાંનું એક અંગ ન હોય અથવા તે તેમાંના એક અગમાં વિકાર થાય તા રાજ્ય હીનાંગ કહેવાય છે. ૧૧-૬૨
अङ्गानां क्रमशो वक्ष्ये गुणान् भूतिप्रदान् सदा । यैर्गुणस्तु सुसंयुक्ता वृद्धिमन्तो भवन्ति हि ॥ ६३ ॥
હવે હું તમને રાજ્યાંગના નિત્ય વૈભવ આપનારા ગુણે। . ક્રમ પ્રમાણે કહી બતાવું છું; કારણ કે તે ગુણેા ગ્રહણ કરવાથી રાન સપત્તિવાળા થાય છે. ૬૩
राजास्य जगतो हेतुर्वृद्ध्यै वृद्धाभिसम्मतः । नयनानन्दजनकः शशांक इव तोयधेः ॥ ६४ ॥
શકરના મસ્તક ઉપર રહેનાર અને મનુષ્યાના નેત્રને આનંદ આ પનાર ચંદ્ર, જેમ સમુદ્રમાં ભરતી એટ કરે છે, તેમ વૃદ્ધે અનુસરીને ચાલનાર રાજા આ જગત્ન અભ્યુદય કરનાર રાજા અને પ્રજા બન્નેની જરૂર.
પુરૂષના મતને થઇ પડે છે. ૬૪
यदि न स्यान्नरपतिः सम्यनेता ततः प्रजा । अकर्णधारा जलat विप्लवेतेह नौरिव ॥ ६५ ॥
સમુદ્રમાં જેમ ખલાસી વિના વહાણ આડુ' અવળું અથડાઈને ખરાબ થાય છે, તેમજ રાજ્ય વહીવટને સારી પેઠે તપાસ કરનાર અને પ્રજામાત્રને નિયમમાં ચલાવનાર રાજા ન હાય તા પ્રજા પણ જગમાં બહુ દુ:ખી થાય છે. ૬૫
न तिष्ठन्ति स्वस्वधर्मे विना पालेन वै प्रजाः ।
प्रजया तु विना स्वामी पृथिव्यां नैव शोभते ॥ ६६ ॥
પૃથ્વી ઉપર પ્રજાનુ પાલન કરનાર રાજા ન હોય તા પ્રજા પાતપેાતાના ધર્મમાં રહેતી નથી; તેમ જો પ્રજા ન હેાય તા રાજા પણ શેભા નથી--- અર્થાત્ બન્ને એક ખીન્ન વિના યાગ્ય સ્થિતિએ પાહેાચતાં નથી. ૬૬ न्यायप्रवृत्तो नृपतिरात्मानमथच प्रजाः ।
त्रिवर्गेणोपसन्धते निहन्ति ध्रुवमन्यथा ॥ ६७ ॥
રાન્ત જો ન્યાયને રસ્તે ચાલે છે. તે પેાતાને અને પેાતાની પ્રજાને ધર્મ, અર્થ અને કામની ભાગી કરે છે; અને જો તે અન્યાયને માર્ગે ચાલે એ તા પૈાતાને અને પેાતાની પ્રજાને ધર્માદિકથી ભ્રષ્ટ કરીને અવશ્ય નરકમાં નાખે છે. ૨૦
For Private And Personal Use Only