SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ શકનીતિ. परिणाहस्तूदरे च चतुस्तालात्मिकः सदा । षडंगुलो नियक्तव्योऽष्टांगुलो वापि शिल्पिभिः ॥ १७५॥ શિલ્પ શાસ્ત્રીએ હંમેશા ગણપતિનું પેટ ચાર તાલ અને છ આંગળ અથવા તે ચાર તાલ અને આઠ આંગળ મોટું કરવું. ૧૭૫ दन्तः षडंगुलो दीर्धस्तन्मूलपरिधिस्तथा । षडंगुलश्चाधराष्टः पुष्करं कमलान्वितम् ॥ १७६ ॥ દાંતની લંબાઈ પણ છ આંગળની કરવી. અને તેના મૂળની પરિધિ પણ છ આગળની કરવી; તેમ નિચેનો ઓષ્ટ પણ છ આંગળને કરવો, અને પુષ્કર, કમળ સહિત કરવું, ૧૭૬ ऊरुमूलस्य परिधिः षट्त्रिंशदंगुलो मतः । त्रयोविंशत्यंगुलः स्यादूर्वग्रपरिधिस्तथा ॥ १७७ ॥ સાથળના મૂળની પરિધિ છત્રીશ આંગળની અને તેના અગ્ર ભાગની પરિધ ગ્રેવીસ આગળની જાણવી. ૧૭૭ जंघामूले तु परिधिर्विशयंगुलसम्मितः । परिधिर्बाहुमूलादेरधिको चंगुलोउंगुलः ॥ १७८ ॥ જાંઘના મૂળની પરિધિ વિશ આંગળની અને હાથના મૂળની પરિધિ ત્રણ આંગળ જેટલી જણાવેલી છે. ૧૭૮ कर्णनेत्रान्तरं नित्यं विज्ञेयं चतुरंगुलम् । मूलमध्याग्रान्तरं तु दशसप्तषडंगुलम् । नेत्रयोः कथितं तज्ज्ञैर्गणपस्य विशेषतः ॥ १७९ ॥ કાનને અને નેત્રને અંતર નિરંતર ચાર આંગળને જાણ; અને તેના મૂળ ભાગની, મધ્ય ભાગની તથા અગ્ર ભાગની, પરિધિ કમવાર દશ સાત અને છ આગળની જાણવી. પંડિતાએ ગણપતિના નેત્ર માટે આટલું વિશેષ કહ્યું છે. ૧૭૯ શક્તિમૂર્તિ કૃતિ નીતિ. उत्सेधः पृथुता स्त्रीणां स्तने पञ्चांगुला मता ॥ १८० ॥ શક્તિની મૂતિનાં સ્તનની ઉંચાઈ, તથા સ્થૂળતા પાંચ આગળની કહી છે. ૧૮૦ स्त्रीकटयां परिधिः प्रोक्तस्त्रितालो चंगुलाधिकः । स्त्रीणामवयवान्सर्वान्सप्ततालैर्विभावयेत् ॥ १८१॥ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy