________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગણપતિ પ્રતિમા નીતિ.
W
बृहच्छुण्डं भगवामरदमीप्सितवाहनम् । ईषत्कुटिलदण्डाग्रवामशुण्डमदक्षिणम् ।
सन्ध्यस्थिधमनीगूढं कुर्यान्मानमितं सदा ॥ १६९ ॥ લાંબા કાન અને મોટા પેટવાળા, મેટી, સંક્ષિપ્ત, ઘાટી અને જાડી (માંસ ભરેલી) કાંધ, હાથ તથા ચરણવાળા, મેટી શુંડવાળા, ડાબી તરફનાં દાંત રહિત, ઇચ્છિત વાહન ઉપર બેઠેલા, જરા વાંકી વળેલી લાકડીના અગ્ર ભાગ જેવી મનોહર શુંડવડે દીપતા, સર્વ દેવમાં પ્રથમ પૂજાતા, જેના શરીર ઉપર સાંધા, હાડ અને નાડી દેખાતાં ન હોય એવા, મનુષાકાર-ગજાનન નિરંતર શાસ્ત્રમાં કહેલાં માપ પ્રમાણે બનાવવા. ૧૬૯-૧૬૯
सार्द्धचतुस्तालमितः शुण्डादण्डः समन्ततः ।
રાાંગુ મત જ મૂાઇewતુ શુ છે ?૭૦ | ચારે તરફ સાડાચાર તાલ જેવડી શુડ કરવી, દશ દશ આંગળનું મ. સ્તક કરવું, અને ભૂકટી તથા ગાલને ભાગ ચાર આંગળને કરો. ૧૭૦
नासोत्तरोष्ठरुपा च शेषा शुण्डा सपुष्करा । दशांगुलं कर्णदेयं तदष्टांगुलविस्तृतम् ॥ १७१ ॥
શુંડ નાસિકાની નિચે રહેલા ઓછપર્યત એછના આકારની કરવી. બાકીની શુડ પુર દંડ સહિત કરવી, અને કાન દશ આંગળ લાંબા તથા આઠ અગિળ પહોળા કરવા. ૧૭૧
कर्णयोरन्तरे व्यासो यंगुलस्तालसम्मतः ।।
मस्तके ऽस्यैव परिधिज्ञेयः षट्त्रिंशदंगुलः ॥ १७२ ॥ કાનની મધ્યનો વ્યાસ એક તાલ અને બે આંગળને જાણ; અને તેના મસ્તકની પરિધિ છત્રીસ આંગળની જાણવી. ૧૭૨
नेत्रोपान्ते च परिधिः शीर्षतुल्यः सदा मतः। सव्यंगुलद्वितालः स्यान्नेत्राधःपरिधः करे ॥ १७३ ॥ कराग्रे परिधिज्ञेयः पुष्करे च दशांगुलः।
व्यंगुलं कण्ठदैर्ध्य तत्परिधिस्त्रिंशदंगुलः ॥ १७४ ॥ બંને નેત્રના પ્રાંત ભાગની પરિધિ હમેશાં મસ્તકના જેવડી જાણવી, નેત્રની નિચેના ભાગની પરિધિ બે તાલ અને બે આગળની જાણવી, ગુંડની, શુંડના અગ્ર ભાગની, અને તેના નાળની પરિધિ દશ આંગળની જાણવી; કંઠની લંબાઈ ત્રણ આગળની અને તેની પરિધિ ત્રીસ આંગળની જાણવી. ૧૭૩-૭૪
For Private And Personal Use Only