________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
नराकृतिश्चञ्चुमुखो मुकुटी कवचाङ्गदी । વાર્નિશીર્ષ લેપ લાગ્નોત્તર ૨૨ !
દેવની પ્રતિમાના સન્મુખ, મંડપમાં, વાહનની સ્થાપના કરવી. જેમકે બે બાહુવાળે, સુંદર ચાંચવાળો, સુંદર નેત્ર અને પાંખવાળ, મનુષ્યાકાર, મુકુટધારી, કવચ તથા બાજુબંધધારી, બે હાથ જોડી મસ્તક નમાવીને પોતાના પ્રભુના ચરણકમળ તરફ દૃષ્ટિ કરીને ઉભેલો ( હેય તે ) ગરુડ કરવો. ૧૬૧-૧૬૨
वाहनत्वं गता ये ये देवतानां च पक्षिणः । कामरूपधरास्ते ते तथा सिंहवृषादयः ॥ १६३ ॥ स्वनामारुतयश्चैते कार्या दिव्या बुधैः सदा । सुभूषिता देवताग्रमण्डपे ध्यानतत्पराः ॥ १६४ ॥
જે જે મયૂર, કુકડા વગેરે પક્ષિયે તથા સિંહ, બળદ વગેરે પશુઓ દેવનાં વાહને છે તે પિતાની ઈચ્છાનુસાર રૂપ ધારણ કરે છે, વિદ્વાનએ નિત્ય દેવનામંડપ આગળ તેના નામ પ્રમાણે આકૃતિવાળા દિવ્ય, મનેહ૨, આભરણથી અલંકૃત અને દેવધ્યાનમાં પરાયણ વાહને બનાવવાં. ૧૬૩-૧૬૪ માત: તિ, શદિ વૃદપુરા
असटो व्याघ्र इत्युक्तः सिंहः सूक्ष्मकटिर्महान् ॥ १६५ ॥ बृहद्भगण्डनेत्रस्तु बालवेशो मनोहरः । सटावान्धूसरोऽकृष्णलाञ्छनश्च महाबलः ॥ १६६ ॥
મીંદડા જેવા આકારવાળ, પીળા કાળા પટ્ટાવાળો, મોટી કાયાવાળે અને કેશવાળી રહિત પ્રાણિને વાઘ કહે છે. જેની કેડ પાતળી હોય, જેની કાયા ઉંચી હોય, ભમર, ગાલ અને નેત્ર મોટાં હોય, બાળ વેશધારી સુંદર સ્વરૂપવાળ ને કેશવાળીથી અલંકૃત હોય, શરીરને રંગ ધુસરે હોય, જેના શરીર ઉપર કાળા ડાધ ન હોય, અને જે મહા બળવાન હોય તેને સિંહ કહે છે. ૧૬૫–૧૬૬
भेदः सटालाञ्छनतो नाकृया व्याघ्रसिंहयोः ॥ १६७ ॥ વાઘમાં અને સિંહમાં કેશવાળી અને કાળાપટાને ભેદ છે, પરંતુ આકારમાં બંને મળતા આવે છે. ૧૬૭
ગણપતિ. પ્રતિમા નીતિ. गजाननं नराकारं ध्वस्तकणं पृथूदरम् । बृहत्संक्षिप्तगहनपीनस्कन्धांधूिपाणिनम् ॥१६८ ॥
For Private And Personal Use Only