________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાહન કતિ નીતિ.
RE
श्वेता स्मृता सात्त्विकी तु पीता रक्ता तु राजसी ।
तामसी कृष्णवर्णा तु ह्युक्तलक्ष्मयुता यदि ॥ १५५ ॥ ઉપર કહેલાં લક્ષણવાળી જેત મૂર્તિને સાત્વિક પીળી અને રાતી મૂર્તિ રાજસી અને કાળી મૂર્તિને તામસી જાણવી. ૧૫૫
सौवर्णी राजती ताम्री तिकी वा कृतादिषु ॥ १५६ ॥ સત્યયુગમાં સુવર્ણની, ત્રેતાયુગમાં રૂપાની, દ્વાપરયુગમાં તાંબાની અને કળિયુગમાં પિત્તળની મૂર્તી કરવી. ૧૫૬
शांङ्करी श्वेतवर्णा वा कृष्णवर्णा तु वैष्णवी । सूर्यशक्तिगणेशानां ताम्रवर्णा स्मृतापि च । लोहसीसमयी वापि यथोद्दिष्टा स्मृता बुधैः ॥ १५७ ॥
શંકરની પ્રતિમા તરંગની, વિષ્ણુની પ્રતિમા કાળા રંગની, સૂર્ય, શક્તિ તથા ગણપતિની પ્રતિમા રાતા રંગની અથવા તે લેઢાની કે સીસાની પણ થાય છે, આમ શાસ્ત્રમાં કહ્યું છે તે વિદ્વાને એ જાણવું. ૧૫૭
चलार्चायां स्थिरार्चायां प्रासादायुक्तलक्षणाम् । નતિમાં સ્થાપન્નાન્ય સૌરાવનારા... II ૨૧૮ |
અલ્પકાળ સુધી કે લાંબા કાળ સુધી પૂજા કરવી હોય, ત્યારે પ્રાસાદ વગેરેમાં શાસ્ત્રોક્ત લક્ષણવાળી પ્રતિમાને સ્થાપવી; પરંતુ શાસ્ત્રમાં કહેલાં લક્ષણ રહિત પ્રતિમાનું સ્થાપન કરવું નહીં, કારણકે તે સર્વ સુખને નાશ કરે છે. ૧૫૮
सेव्यसेवकभावेषु प्रतिमालाक्षणं स्मृतम् ॥ १५९ ॥
જ્યાં સેવ્ય સેવક ભાવ હોય એટલે કેવળ મોજ શોખને માટે પ્રતિમા સ્થાપવી ન હોય, પણ ભક્તિ કરવા માટે પ્રતિમા સ્થાપવી હોય ત્યાં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પ્રતિમા તૈયાર કરાવવી. ૧૫૯
प्रतिमायाश्च ये दोषा ह्यर्चकस्य तपोबलात् । सर्वत्रेश्वरचित्तस्य नाशं यान्ति क्षणात्किल ॥ १६० ॥
પ્રતિમાના , તેની પૂજા કરનારા અને ઇશ્વરઉપર ભાવ રાખનારા એવા સેવકને તપ:પ્રભાવથી ક્ષણમાત્રમાં અવશ્ય નાશ પામે છે. ૧૬૦
વાહન કૃતિ નીતિ. देवतायाश्च पुरतो मण्डपे वाहनं न्यसेत् । द्विबाहुगरुडः प्रोक्तः सुचञ्चुः स्वक्षिपक्षयुक् ॥ १६१ ॥
For Private And Personal Use Only