________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
શુક્રનીતિ.
वीणालुङ्गाभयवरकरा सत्त्वगुणा श्रियः ॥ १४९ ॥
ચાર ભુજામાં ક્રમવાર વીણા, લુંગા (કમળપુષ્પ), અભય તથા વર ધારણ કરનારી લક્ષ્મીની મૂર્તિ સાત્વિક જાણવી, ૧૪૯
शंखचक्रगदापद्वैरायुधैरादितः पृथक् ।
षट् षड्भेदाश्च मूर्तीनां विष्णादीनां भवन्ति हि ॥ १५० ॥ વિષ્ણુ આદિ મૂર્તિના શંખ, ચક્ર, ગદા અને પદ્માદ જીદાં જુદાં આયુધા
વડે પ્રથમથી છ છ ભેદો થાય છે. ૧૫૦
यथोपाधिप्रभेदेन स्वसंयोगविभागतः ।
समस्तव्यस्त वर्णादिभेदज्ञानं प्रजायते ॥ १५१ ॥
wwwwwm
જેમ જુદાં જુદાં નામથી જુદાપણું જણાય છે તેમ પાત પેાતાનાં વાહન તથા અસ્ર વગેરેના ભેદ વડે સમસ્તનુ અને એક એક વર્ષ વગેરેતુ જુદાંપણુ જણાય છે. ૧૫૧
लेख्या लेप्या सैकती च मृण्मयी पैष्टिकी तथा । एतासां लक्षणाभावे न कैश्विदोष ईरितः ॥ १५२ ॥ ચિત્રલી, લીંપીને કરેલી, રેતીની, માટીની અને લેટની મૂર્તિયે બને છે. આ મુર્તિયામાં કદી કાઈ ગુણ એછે. હાય તાપણુ કાઈએ તેને માટે દોષ કહ્યા નથી. ૧પર
बाणलिङ्गे स्वयम्भूते चन्द्रकान्तसमुद्भवे । रत्नजे गण्डको ते मानदोषो न सर्थथा । पाषाणधातुजायान्तु मानदोषान्विचिन्तयेत् ॥ १५३॥
સ્વયંભૂમૂર્તિમાં, ચદ્રકાંત મણિની મૂર્તિમાં, રત્નની મૂર્તિમાં, પત્થ રની મૂર્તિમાં એટલે માણમાં કે લિ ંગમાં સર્વથા માપના દોષ ગણવા નહીં. પણ પાષાણની મૂર્તિયામાં કે ધાતુની મૂર્તિઓમાં માપના દેશ ગણવા. ૧૫૩
श्वेतपीतारक्त कृष्णपाषाणैर्युगमेदतः ।
प्रतिमां कल्पयेच्छिल्पी यथारुच्यपरैः स्मृता ॥ १५४ ॥
:
શલાટે યુગને અનુસરીને શ્વેત, પીળા, રાતા, અને કાળા પાષણની મૂર્તિએ બનાવવી. ( એટલે સત્યયુગમાં શ્વેત ત્રેતાયુગમાં પીળી, દ્વાપરમાં રાતી અને કળિયુગમાં કાળી મૂર્તિ મનાવવી.) અને પેાતાની ઈચ્છાનુસાર મનાવવી એમ શાસ્ત્રમાં કહ્યું છે.
કાષ્ટાદિકની મૂર્તિયે
૧૫૪
For Private And Personal Use Only