________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિમા કૃતિ નીતિ.
૧૯
માદર
નવરાં ભીત દશ હાથ વિશેષ થી કરવી, દેવદેવમંદિરનાં બારણાં કરતાં ખમણી કરવી અને ઉપરની ભૂમિ સુધી ઉંચી કરવી; તથા મદિરનું શિખર ઉચાઇના પ્રમાણમાં ખમણું કે ત્રમણું ઉંચુ કરવુ. ૧૩૦
एकभूमि समारभ्य सपादशतभूमिकम् ॥
प्रासादं कारयेच्छक्त्या ह्यष्टानं पद्मसन्निभम् | चतुर्दिन्मण्डपं वापि चतुःशालं समन्ततः ॥ १३१ ॥
પેાતાની શક્તિ પ્રમાણે આઠ ખુણાવાળુ, અને કમળના આકારનું દેવમંદિર બંધાવવું. તેમાં એથી માંડીને એકસેસ પચીશપર્યંત માળેા કરાવવા, તથા મંદિરની ચાર દિશામાં ફરતા ચાર મંડપેા કરાવવા અથવા તે ચાર શાળાએ કરાવવી. ૧૩૧
सहस्त्रस्तम्भसंयुक्तश्चोत्तमोऽन्यः समोऽधमः ॥ १३२
જે દેવદિરમાં હજાર સ્થંભ હેાય તેને ઉત્તમ જાણવું, તે કરતાં ઉતરતાં તે મધ્યમ અને તે કરતાં પણ ઉતરતા દરને અધમ જાણવું. ૧૩૨
प्रासादे मण्डपे वापि शिखरं यदि कल्प्यते ।
•
स्तम्भास्तत्र न कर्त्तव्या भित्तिस्तत्र सुखप्रदा ॥
१३३ ॥
દેવ મંદિરમાં અથવા તે તેના મંડળમાં જે શિખર ફરેલાં હાય તા તેમાં સ્થા કરાવવા નહી ત્યાં ભિંતજ સુખકર થઈ પડે છે. ૧૦૩ प्रासादमध्यविस्तारः प्रतिमायाः समन्ततः ।
षड्गुणोऽष्टगुणो वापि पुरतो वा सुविस्तरः ॥ १३४ ॥
દેવમદિરના મધ્ય ભાગના વિસ્તાર પ્રતિમાના કરતાં છગણા અથવા આઠગણા રાખવેા; અને પ્રતિમાની આગળના ભાગ વધારે વિશાળ
રાખવા. ૧૩૪
પ્રતિમા કૃતિ નીતિ.
वाहनं मूर्त्तिसदृशं सार्द्धं वा द्विगुणं स्मृतम् ।
यत्र नोक्तं देवताया रूपं तव चतुर्भुजम् ॥ १३५ ॥
પ્રતિમાનું વાહન પ્રતિમા જેવડુ, તે કરતાં ડટ્ટુ, અથવા તે બમણુ જાણવું, જ્યાં આગળ દેવનું સ્વરૂપ જણાવ્યું ન હેાય ત્યાં ચતુર્ભુજં ૩૫ જાણવું. ૧૩૫
अभयं च वरं दद्याद्यत्र नोक्तं यदायुधम् । ચરાયુધમ્ | अधः करे तूर्ध्वकरे शंखं चक्रं तथांकुशम् ॥ १३६ ॥
For Private And Personal Use Only