________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
તર્જની (અંગુઠા પાસેની આંગળીની) અને અનામિકા (ટગ્લી આંગળી)ની મૂળ પરિધિ સાડા ત્રણ આંગળની અને કનિષ્ઠિકાની મૂળ પરિધિ ત્રણ આંગળની જ જાણવી. ૧૨૪
स्वमूलपरिधः पादहीनोऽग्रे परिधिः स्मृतः । हस्तपादांगष्ठयोश्च चतुःपञ्चागुलं क्रमात् ॥ १२५ ॥
જ્યાં અગ્ર ભાગની પરિધિ જણાવી નહોય ત્યાં ક્રમવાર પિતાના મૂળની પરિધિને એક ચતુથાશ હીન પરિધિ જાણવી. હાથના અંગુઠાની પરિધિ ચાર આંગળની અને ચરણના અંગુઠાની પરિધિ પાંચ આંગળની જાણવી. ૧૨૫
पादांगुलीनां परिधिस्व्यंगुलः समुदाहृतः । મcઈ સ્તનોનમઃ ગુરુમયગુરુમ્ II રહ્યું છે પગની આંગળીઓની પરિધિ ત્રણ આગળની કહી છે. તથા બે સ્તનનું મંડળ ડોઢ આગળ અને નાભિ મંડળ એક આંગળનું જાણવું. ૧૨૬
सर्वाङ्गानां यथाशनि पाटवं परिकल्पयेत् । नोर्ध्वदृष्टिमधोदृष्टिं मीलिताक्षी प्रकल्पयेत् ।
नोग्रष्टिन्तु प्रतिमां प्रसन्नाक्षी विचिन्तयेत् ॥ १२७ ॥ પ્રતિમા સુંદર દેખાય તેમ તેના સર્વ અવય સુંદર બનાવવા. ઉંચા નેત્રવાળી નિચાં નેત્રવાળી અથવા તે ખીચેલી દૃષ્ટિવાળી તથા ભયંકર દૃષ્ટિવાળી પ્રતિમાને પ્રસન્ન દૃષ્ટિવાળી જાણવી નહીં. ૧૨૭
મંદિર રચના. प्रतिमायास्तृतीयांशमाशं तत्सुपीठकम् ॥ १२८ ॥ પ્રતિમાને બેસવાને માટે પ્રતિમાના એક તૃતીયાંશ અથવા તે અશ જેવડું સારું આસન બનાવવું. ૧૨૮
द्विगुणं त्रिगुणं द्वारं प्रतिमायाश्चतुर्गुणम् ।।
एकद्वित्रिचतुर्हस्तं पीठं देवालयस्य च ॥१२९॥ - દેવમંદિરનું બારણું પ્રતિમા કરતાં બમણું, ત્રમણું કે ચોગણું મેટું કરવું. અને દેવમંદિરનો પીઠ ભાગ પ્રતિમાના પ્રમાણમાં એક, બે, ત્રણ અથવા ચાર હાથને કર. ૧૨૯
पीठतस्तु समुच्छ्रायो भित्तेर्दशकराधिकः। द्वारात्तु द्विगुणोच्छ्रायः प्रासादस्थोलभूमिभाक् । शिखरं चोच्छ्रायसमं द्विगुणं त्रिगुणं तु वा ॥ १३० ॥
For Private And Personal Use Only