SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂર્તિ વિચાર. सर्वांगैः सर्वरम्यो हि कश्चिल्लले प्रजायते । शास्त्रमानेन यो रम्यः स रम्यो नान्य एव हि ॥ १०४ ॥ લાખ મૂર્તિમાં કોઈ એક મૂર્તિ સવવવવડે સવનાં મનને રૂચિકર લાગે છે. શાસ્ત્રમાં નિર્માણ કરેલા ભરત પ્રમાણે જે મૂર્તિ રમણુય હોય તેનેજ સુંદર જાણવી, બીજી મૂતિઓને સુંદર ભણવી જ નહીં. ૧૦૪ રાત્રિમાનવિહીન થર તપિતાન્ો एकेषामेव तद्रम्यं लग्नं यत्र च यस्य हृत् ॥ १०५ ॥ જે મૂર્તિ શાસ્ત્રભરતથી રહિત હેય તે વિદ્વાનોને રમ્ય લાગતી નથી. પરંતુ કેટલાએકનો એ મત છે કે જેનું મન જયાં આગળ લાગ્યું હોય તેને તે પ્રિય લાગે છે. ૧૦૫ अष्टांगुलं ललाटं स्यात्तावन्मात्रौ भ्रुवौ मतौ ॥ १०६ ॥ લલાટ આઠ આંગળ મોટું કરવું કહ્યું છે અને ભૃકુટીયો પણ તેવી જ કરવી કહી છે. ૧૦૬ अ गुला भ्रुवोर्लेखा मध्ये धनुरिवायता । नेत्रे च त्र्यंगुलायामे चंगुले विस्तृते शुभे ॥ १०७ ॥ બે ભ્રકુટીની વચમાં ધનુષની પેઠે પહોળી અબ્ધ આંગળની રેખા કરવી અને ત્રણ આગળ લાબાં તથા બે આંગળ પોહળાં સુંદર નેત્ર કરવાં. ૧૦૭ तारका तत्तृतीयांशा नेत्रयोः कृष्णरूपिणी । व्यंगुलं तु भ्रुवोर्मध्यं नासामूलमथांगुलम् ॥ १० ॥ નેની કીકીયે. કાળા રંગની નેત્રના તૃતીયાંશ ભાગમાં કરવી; ભ્રકુટીને મધ્ય ભાગ બે આંગળને કર અને નાસિકાનું મૂળ એક આગળનું કરવું. ૧૦૮ नासाग्रंविस्तरं तद्वद् व्यंगुलं ताबलद्वयम् । शुकनासाकृतिन सा पुष्पवविविधा शुभा ॥ १०९ ॥ નાસિકાના અગ્ર ભાગને અને તેનાં બે છિદ્રોને બે આંગળ મેટાં કરવાં અને પોપટની ચાંચ જેવી અથવા પુષ્પના આકારની એમ બે પ્રકારની ઉત્તમ નાસિકા કરવી. ૧૦૯ निष्पावसदृशं नासापुटयुग्मं सुशोभनम् ॥ ११० ॥ નાસિકાનાં બન્ને પડ નિષ્પાવ (ધાન્યના છેડ)ના જેવાં કરવાં અને ઘણુંજ મનહર બનાવવાં. ૧૧૦ ૨૩ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy