________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકનીતિ.
सप्तांगुलं करतलं मध्या पञ्चांगुला मता। રાદ્ધત્રવાંગુન્ગગુઝતર્ગનીમૂઢપર્વમા ૨૮ पर्वद्वयात्मकोऽन्यासां पर्वाणि त्रीणि त्रीणि तु। अडागुलेनांगुलेन हनिानामा च तर्जनी। कनिष्ठिकानामिकातोउंगुलोना च प्रकीर्तिता ॥ ९९ ॥ હાથની તળી સાત આંગળની જાણવી. વચલી આંગળી પાંચ આંગળ જાણવી, અંગુઠે પોતાની તર્જનીના પ્રથમ પી જેવડો જાડો બે પર્વવાળો અને સાડા ત્રણ આંગળ લાંબે જાણ; બીજી આંગળીઓમાં ત્રણ ત્રણ પર્વે બનાવવાં, તેમાં ટચલી આંગળીની સમીપમાં રહેલી આંગળી, વચલી આં. ગળી કરતાં અર્થ આગળ નાની અને અંગુઠા પાસેની આંગળી એક નાની કહી છે તથા અને ટચલી આંગળી પોતાની પાસેની આંગળી કરતાં એક આગળ નાની કહી છે.૯૮-૯૯
चतुर्दशांगुलौ पादौ मुगुष्टो व्यंगुलो मतः । सार्द्धद्वयांगुलोगुल्फस्तन्मिता वा प्रदेशिनी । प्रदेशिनी बंगुला तु सा गुलमथेतराः ॥ १० ॥ બને ચરણે ચાદ આગળના અને અંગુઠે બે આંગળને કરો કહે છે. ઘુંટી અઢી આગળની, અંગુઠા પાસેની આંગળી અઢી કે બે આંગળની અને બીજી આંગળીઓ ડેઢ આગળની જાણવી ૧૦૦
शिरोज्फितौ पाणिपादौ गढगुल्फो प्रकीर्तितौ ॥ १०१॥ હાય તથા પગો નાડી રહિત કરવા. અને ઘુંટીઓ પણ ગુપ્ત કરવી કહી છે. ૧૦૧
ताज्ञैः प्रस्तुता ये ये मूर्तेरवयवाः सदा ।
न हीना नाधिका मानात्ते ते ज्ञेयाः सुशोभनाः ॥ १०२॥ - મૂર્તિ બનાવી જાણનારા શિલ્પશાસ્ત્રીય સદા મૂર્તિઓના જે જે અવયવોનાં વખાણ કરે તેવા સઘળા અય હોય, અને તે નાના ન હોય, તેમ મોટાથે ન હોય પણ ભરત પ્રમાણે હેય તે અવયવોને ઉત્તમ જાજુવા. ૧૦૨
न स्थूला न कशा वापि सर्वे सर्वमनोरमाः ॥ १०३ ॥ - મૂર્તિના સર્વે અવયવો ઘણા જાડા બનાવવા નહીં તેમ ઘણુ પાતળા પણ બનાવવા નહીં, પણ સર્વેને રૂચે તેવા કરવા. ૧૦૩
For Private And Personal Use Only