________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્તિ વિચાર.
नासिकाधश्च हन्वन्तं चतुरंगुलमीरितम् । चतुरंगुला भवेद् ग्रीवा तालेन हृदयं पुनः ॥ ९९ ॥ નાસિકાથી નિચે આઋપર્યંતના ભાગ ચાર આંગળ કરવા કહ્યા છે. કંઠે ચાર આંગળના કરવા અને હૃદય એક તાળ જેવડું કરવું ૧ नाभिस्तस्मादधः कार्या तालेनैकेन शोभिता ।
नाम्यवश्च भवेन्मे भागेनैकेन वा पुनः ९२ ॥
હૃદયની નિચે એક તાલ જેટલી વિસ્તારવાળી ગાળાકાર નાભી કરવી અને તેની નિચેના ભાગમાં મૂર્તિના પ્રમાણમાં એક અ`શની ઈન્દ્રિય બનાવવી. ૯૨ द्विताली ह्यातावूरू जानुनी चतुरगुलम् । जंधे ऊरसमे कार्ये गुल्फाधश्चतुरंगुलम् ॥ ९३ ॥
સાથળેા ખેતાળ જેવડા લાંબા બનાવવા, ગાંઠા ચાર આગળનાં - રવાં, જાંધ સાથળના જેવડીજ કરવી. અને 'ટીયાની નિચેના ભાગ ચાર આંગળના રાખવા. ૯૩
नवतालात्मकमिदमूर्ध्वमानं बुधैः स्मृतम् ॥ ९४ ॥
વિજ્ઞાનાએ નવ તાલ ઊંચી મૂર્તિનું આ પ્રમાણે લાંબું માપ જાણવું. ૯૪ शिखावधि तु केशान्तं ल्यंगुलं सर्वमानतः । दिशानया च विभजेत्सप्ताष्टदशतालिकम् ॥ ९५ ॥
સર્વ માપમાં શિખાથી માંડીને કેરીપર્યંતના વિભાગ ત્રણ આંગળના જાણવા.. નવ તાળ 'ચી મૂર્તિને માટે જે પ્રમાણ કહ્યું તે રીતેજ સાત, આઠ, અને દરા તાલની મૂર્તિને ત્રૈાશિકથી ભાંગી નાખીને તેના વિભાગ પ્રમાણે અવયવે કરવા. ૯૫
चतुस्तालात्मकौ वाहू ह्यंगुल्यन्ता वुदाहतौ ।
स्कंधादिकुर्परान्तं च विंशत्यंगुलमुत्तमम् ॥ ९६ ॥
આંગળીયા સુધીના બન્ને બાહુ ચાર તાલના કરવા કહ્યા છે. અને કાંધથી લઇ કાણી પર્યંતના ભાગ વિશ આંગળના કરવા કહ્યા છે. તે માપને ઉત્તમ જાણવું. ૯૬
त्रयोदशांगुलं चाधः कक्षायाः कूर्परान्तकम् ।
अष्टाविंशत्यगुलस्तु मध्यमान्तः करः स्मृतः ॥ ९७ ॥ કાખની નિચેના ભાગથી માંડીને કે'ણી પર્યંતના ભાગ તેર આંગળને કરવા. અને વચલી આંગળી સુધીના એક હાથ અઠયાવીશ આંગળના જાણુવા. ૨૭
For Private And Personal Use Only