________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકનીતિ.
नरो नारायणो रामो नृसिंहो दशतालकः ।
રાતા: શ્રુતે વાળો વજો માવોનઃ + ૮૧ | નર, નારાયણ, રામ, નૃસિંહ, બાણાસુર, બલિ, ઈ, શુક, તથા અને આટલી મૂર્તિયો સદા દશ તાલ ઉંચી જાણવી. ૮૫
चण्डी भैरववेतालनरसिंहवराहकाः । क्रूरा द्वादशतालाः स्युर्हयशीर्षादयस्तथा ।
झेया षोडशताला तु पैशाची वासुरी सदा ॥ ८६ ॥ ચંડી, ભેરવ, વેતાલ, નરસિંહ, વરાહ, અને હયગ્રીવ વગેરે કર - વાની મતિ બાર તાલ ઉચી જાણવી અને પિશાચની તથા અસુરની મત નિતર સોળ તાલ ઉંચી જાણવી. ૮૬
हिरण्यकशिपुत्रो हिरण्याक्षश्च रावणः । कुम्भकर्णोऽथ नमुचिनिशुम्भः शुम्भ एव हि ।
જો પહેરાતાઃ ચુર્મો વન છે ૮૭ / હિરણ્યકશિપુ, વૃત્રાસુર, હિરણ્યાક્ષ, રાવણે, કુંભકર્ણ, નમુચિ, નિશુંભ શુંભ, મહિષાસુર, તથા રક્તબીજ, આટલાની મૂર્તિ સોળ તાલની જાણવી. ૮૭
पञ्चताला स्मृता बालाः घट्तालाश्च कुमारकाः ॥॥
બાળકની મૂર્તિ પાંચ તાલની જાણવી, અને કુમારની મત છે તાલની જાણવી. ૮૮
दशताला कृतयुगे त्रेतायां नवतालिका ।। अष्टताला द्वापरे तु सप्तताला कलौ स्मृता ॥ १९॥
સત્યયુગમાં દશ તાલની, ત્રેતાયુગમાં નવ તાલની, દ્વાપર યુગમાં આઠ તાલની અને કલિયુગમાં સાત તાલની મુર્તિ જાણવી. ૮૯
नवतालप्रमाणे तु मुखं तालिमितं स्मृतम् । चतुरंगुलं ललाटं स्यादधो नासा तथैव च ॥ १०॥
નવ તાલ જેવડી ઉંચી હોય ત્યારે તે મૂર્તિનું મુખ એક તાલ જેવ કરવું, લલાટ ચાર આંગળનું કરવું. અને તેની નિચે નાસિકા પણ આપ આશીની કરવી. ૯૦
For Private And Personal Use Only