________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્તિ વિચાર. જે મર્તિ ગમુદ્રાવાળી, પોતાના સ્વભાવમાં રહેલી અને વર તથા અભય આપવા માટે ઉંચી ભુજા વાળી હેય, દેવેદ્રો જેની સ્તુતિ તથા નમન કરતા હોય તે મૂર્તિને સાત્વિકી મૂર્તિ કહી છે. ૭૮
तिष्टन्ती वाहनस्था वा नानाभरणभूषिता।
या शस्त्रास्त्राभयवरकरा सा राजसी स्मृता ॥ ७९ ॥ જે મૂર્તિ સિંહ-આદિક વાહન ઉપર બેઠી હોય, અથવા તો ઉcી હોય, જાતજાતનાં આભૂષણોથી અલંકૃત હય, અને પોતાના હાથમાં શસ્ત્ર અસ્ત્ર, અભય તથા વર ધારણ કરેલા હોય તે મૂર્તિને રાજસીર્તિ જણવી. ૭૯ __ शस्त्रास्त्रैर्दैत्यहन्त्री या ह्युग्ररुपधरा सदा।
युद्धाभिनन्दिनी सा तु तामसी प्रतिमोच्यते ॥ ८॥ જે પ્રતિમા શસ્ત્ર તથા અસ્ત્રવડે દૈત્યને નાશ કરતી હોય, સદા ભયંકર રૂપવાળી હોય અને યુધ્ધને સત્કાર આપતી હેય, તેને તામસી મૂર્તિ કહે છે. ૮૦
संक्षेपतस्तु ध्यानादि विष्णादीनां तथोच्यते।
प्रमाणं प्रतिमानां च तदङ्गानां सुविस्तरम् ॥ ८१॥ હવે વિષ્ણુઆદિક દેવેનું ધ્યાનાદિક તથા પ્રતિમાનું અને તેના અવયનું વિસ્તારાદિક પ્રમાણુ ટુંકમાં કહું છું. ૮૧
स्वस्वमुष्टेश्चतुर्थोऽशो चंगुलं परिकीर्तितम् ।
तदंगुलै-दशमिर्भवेत्तालस्य दीर्घता ॥ २॥ પિતપોતાની મુઠ્ઠીના એક ચતુથાંશને એક આંગળ કહે છે. તેવાં બાપ આંગળને એક તાલ થાય છે, ૮૨
वामनी सप्तताला स्यादष्टताला तु मानुषी । नवताला स्मृता देवी राक्षसी दशतालिका ॥ ८३ ॥
વામનની મૂર્તિ સાત તાલ, મનુષ્યની મૂર્તિ આઠ તાલ, દેવની મૂર્તિ નવ તાલ અને રાક્ષસીર્તિ દશ તાલ ઉંચી જાણવી. ૮૩
सप्ततालाधुन्चता वा मूर्तीनां देशभेदतः । સદૈવ સતતીરા સતતા વામનઃ ૮૪ છે.
અથવા કેઈ દેશમાં મૂર્તિ સાત તાલ ઉંચી કરવામાં આવે છે, તો કઈ શિમાં આઠ તાલ ઉંચી કરવામાં આવે છે. માટે મતની ઉંચાઇ ૨ પરત્વે જાણવી. સ્ત્રીની મૂર્તિ અને વામનની મૂર્તિ સદાય સાત તાલ ઉંચી જણવી. ૮૪
For Private And Personal Use Only