________________
Shri Mahavir Jain Aradhana Kendra
રક
શુક્રનીતિ.
कर्णौ च भ्रूसमो ज्ञेयौ दीर्घौ च चतुरंगुलौ । कर्णपाली त्र्यंगुला स्यात्स्थूला चार्द्धांगुला मता ॥ १११ ॥
એ કાન, ભ્રૂકુટીના જેવા પાહાળા અને ચાર આંગળ મેાટા બનાવવા, કાનની અંદરના ભાગ ત્રણ આંગળ મેટા અને અર્ધ આંગળ જાડા કરવા કહે છે. ૧૧૧ ११२ ॥
नासावंशौद्धांगुलस्तु श्लक्ष्णः सार्द्धांगुलोन्नतः ॥
નાસિકાની ડાંડી ત્રણ આંગળ માટી, ડાઢ આંગળ ખેંચી અને લીસી
૧૧૨
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવી.
ग्रीवामूलाच्च स्कन्धान्तमष्टांगुलमुदाहृतम् ।
बाहुन्तरं द्वितालं स्यात्तालमात्रं स्तनान्तरम् ॥ ११३ ॥
કંઠના મૂળથી કાંધપર્યંતનેા ભાગ આઠ આંગળા કરવા, વક્ષસ્થળ એ તાળનું કરવું અને સ્તનના મધ્ય ભાગ એકતાલ જેવડા કરવા કહ્યા છે. ૧૧૩
षोडशांगुलमात्रं तु कर्णयोरन्तरं स्मृतम् । कर्णहन्वग्रान्तरं तु सदैवाष्टांगलं मतम् ॥
११४ ॥
બન્ને કાનની વચમાં માત્ર સેાળ આંગળના અંતર નવા અને ફ્રાનથી માંડીને ઓષ્ઠના અગ્રભાગ સુધીમાં સદાય આઠ આંગળનેા અંતર માનેલેા છે. ૧૧૪
नासाकर्णान्तरं तद्वत्तदर्द्ध कर्णनेत्रयोः ।
मुखं तालतृतीयांशमोष्ठावर्द्धा गुलौ मतौ ॥ ११५ ॥
નાસિકા તથા કાન વચ્ચે અંતર આઠ આંગળને; કાનના તથા નેત્રને અંતર ચાર આગળનેા; · મુખ એટલે ચાર આંગળનું અને એષ્ટ અર્ધ આંગળને કરવા માન્યા છે, ૧૧૫
द्वात्रिंशदंगुलः प्रोक्तः परिधिर्मस्तकस्य च ।
दशांगुला विस्तृतिस्तद्वादशांगुलदीर्घता ॥ ११६ ॥
માથાની પરિધિ* બત્રીસ આંગળની વિસ્તાર દશ આંગળને અને પહેાળાઈ. ખાર આંગળની કહી છે. ૧૬
ग्रीवामूलस्य परिधिर्द्धाविशत्यंगुलात्मकः ।
हृन्मध्य परिधिर्ज्ञेयश्चतुःपञ्चाशदंगुलः ॥ ११७ ॥
કંઠના મૂળની પરિધિ ખાવીશ આંગળની અને વક્ષસ્થળની પરિધિ ચાપન આગળતી જાણવી,
૧૧૭
* પરિધિ=circumference,
For Private And Personal Use Only