________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષવ્યવસ્થા.
રાનએ બ્રાહ્મણ વગેરે ચાર વર્ષના, બ્રહ્મચારી વગેરે ચાર આશ્રમના તથા જુદી જુદી જાતિના, જુદા જુદા ધમાને તેમનાં ભિન્નભિન્ન ચિન્હાથી પારખી લેવા; તથા નિરતર સેાની વગેરે ધાતુના કારીગરોનાં ચૈત્રાને તપાસીને તેના ઉપર દેખરેખ રાખવી-કે જેથી તેઓ તાલમાં ફેરફાર કરે નહી’. ૪૦
कारुाशल्पिगणा वष्ट्रे रक्षेत्कार्यानुमानतः । अधिकान्कृषिकृत्ये वा भूत्यवर्गे नियोजयेत् ॥ ४१ ॥
રાજાએ અનુમાન કરીને ઝાઝાં ઘેાડાં કામને નિશ્ચય કરવા, અને પછી કામના પ્રમાણમાં રાજ્યમાં સુતાર, કડીયા વગેરે કારીગરોને રાખવા, તથા ખેડનાં કામમાં અને ચાકર વર્ગમાં અધિક માણસા રાખવાં. ૪૧
चोराणां पितृभूतास्ते स्वर्णकारादयस्त्वतः । गञ्जागृहं पृथग्ग्रामात्तस्मिन्रक्षेत्तु मद्यपान् ॥ ४२ ॥
સાની ચારાને પુત્રની પેઠે પાળે છે તેથી તેઓ ચારાના પિતા ગણાય છે; માટે રાજાએ સૈાની લેાકેાને નગરની બાહાર રાખવા. તેમજ દારૂનાં પીઠાંને પણ નગરની બહાર રાખવાં અને દારૂ પીનારાને પણ નગરની બહાર રાખવા. ફર न दिवा मद्यपानं हि राष्ट्रे कुर्य्याद्वि कर्हिचित् ॥ ४३ ॥ દેશમાં કાઇએ પણ દિવસે કોઈવાર મંદિરાપાન કરવું નહીં. જંક વૃક્ષવ્યવસ્થા.
ग्रामे ग्राम्यान्वने वन्यान्वृक्षान्संरोपयेन्नृपः । उत्तमाविशतिकरैर्मध्यमांस्तिथिहस्ततः ॥ ४४ ॥ सामान्यान्दशहस्तैश्च कनिष्ठान्पञ्चभिः करैः । अजाविगोशकृद्भिर्वा जलैर्मासैश्च पोषयेत् ॥ ४५ ॥
રાજાએ નાગરિક વૃક્ષાને નગરમાં રોપાવવાં અને જંગલી વૃક્ષાને વનમાં રોપાવવાં, મેટાં રૂખ ઝાડાને વીસ વીસ હાથને છેટ રાપાવવાં, મધ્યમસરનાં દક્ષાને પદર હાથને છેટ રાપાવવાં, સામાન્ય ઝાડાને શું શું હાથને છેટ રાપાવવાં, કનિષ્ઠ ઝાડાને પાંચ પાંચ હાથને છે. રાજાવવાં, અને તે સાડાને બકરાનાં, ઘેટાંનાં અને ગાયનાં છાંનુ તથા માંસનું ખાતર નાખીને, અને પાણી પાઈને ઉછેરવાં. ૪૪-૪૫
મ
उदुम्बराश्वत्थवटचिञ्चाचन्दनजम्भलाः ।
कदम्बा शोकबकुलविल्वामृतका पत्थकाः ॥ ४६ ॥
For Private And Personal Use Only