________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શદ્રના અને યવનના આચાર.
नास्ति भर्तृसमो नाथो नास्ति भर्तृसमं सुखम् । विसृज्य धनसर्वसं भर्ता वै शरणं स्त्रियाः ॥३०॥
સ્ત્રીને પતિ સમાન બીજે નાથ નથી અને પતિના સમાન બીજું સુખ નથી. સર્વસ્વ ધનને દૂર મૂકતાં સ્ત્રીને એક પતિ જ આધાર છે. ૩૦
मितं ददाति हि पिता मितं भ्राता मितं सुतः।
आमितस्य प्रदातारं भर्तारं का न पूजयेत् ॥ ३१॥ પિતા સ્ત્રીને થોડી વસ્તુ આપે છે, ભાઈ અને પુત્ર પણ શેરી વસ્તુ આપે છે, પરંતુ પતિ તો અપાર વસ્ત આપે છે. માટે કઈ સ્ત્રી અપારવસ્તુ આપનારા પતિને સેવે નહીં? ૩૧
દ્રના અને યવનના આચાર. शूद्रो वर्णश्चतुर्थोऽपि वर्णत्वाद्धर्ममर्हति । वेदमन्त्रस्वधास्वाहावषट्कारादिभिर्विना ।
पुराणाद्युक्तमन्त्रैश्च नमोऽन्तैः कर्म केवलम् ॥ ३२॥ શદ્ર ચોથો વર્ણ છે, પણ વર્ષમાં ગણવાથી તે ધર્મ કરવાને ગ્ય છે. તેઓ વેદમંત્ર, સ્વધા, સ્વાહા અને વષસ્કાર આદિ રહિત કેવળ પુરાણમાં કહેલા છેવટમાં નમ: પદવાળા મંત્રથી ધર્મ સંબંધી ક્રીયા કરી શકે છે. ૩૨
विप्रवद्विप्रविन्नासु क्षत्रविन्नासु क्षत्रवत् ।
નાતા: વર્ષ પુર્વે વૈરવન્ના, વૈરવવત્ | ૨૨ / બ્રાહ્મણ સાથે પરણેલી બ્રાહ્મણીથી જન્મેલા મનુષ્ય બ્રાહ્મણની પેઠે કર્મ કરવાં; ક્ષત્રિય સાથે પરણેલી ક્ષત્રીયાણુથી જન્મેલા મનુષ્ય ક્ષત્રિયની પેઠે કર્મ કરવાં, અને વૈશ્ય સાથે પરણેલી વાણિયણથી જન્મેલા મનુષ્ય વૈશ્યની પેઠે કર્મ કરવાં. ૩૩
वैश्यासु क्षत्रविप्राभ्यां जात शूद्रासु शूद्रवतः । વયમદુત્તમાયા તુ ગાત: સટ્ટાયમ મૃતઃ
स शूद्रादनुसत्कुर्यान्नाममन्त्रेण सर्वदा ॥ ३४ ॥ તે બ્રાહ્મણ તથા ક્ષત્રિય જાતિના પુરૂષથી વૈશ્ય સ્ત્રીમાં અથવા તે શક સ્ત્રીમાં ઉત્પન્ન થયેલા પુત્ર શકની પેઠે કર્મ કરવાં, અને શૂદ્ર વગેરે અધમ જાતિથી બ્રાહ્મણી વગેરે ઉત્તમ જાતિની સ્ત્રીમાં જન્મેલા પુત્રને શૂવાધમ સમજવો. અને હંમેશા તે અધમ કે નામમંત્રનો ઉચ્ચાર કરીને ધર્મકર્મ કરવાં. ૩૪
For Private And Personal Use Only