________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
શુક્રનીતિ.
૧૦ના રૂપાની ખરી ખાટી પરીક્ષાનું જ્ઞાન, ૧૧બનાવટી સેનું, રૂપુ તથા રત્નો કરવાનું જ્ઞાન કળા જાણવી. ૮૮
स्वर्णाद्यलंकारकृतिः कला लेपादिसत्कृतिः । मार्दवादिक्रियाज्ञानं चर्मणां तु कला स्मृता ॥ ८९ ॥
સુવર્ણ વગેરે ધાતુઓનાં ઘરેણાં કરવાનું જ્ઞાન, ૧૩ના રૂપા કે બીજી ધાતુનાં ઘરેણાં ઉપર આપ ચઢાવવાનું જ્ઞાન તથા પીતળ વગેરેના ઘરેણું ઉપર સેના રૂપાનાં પાણી ચઢાવવાનું જ્ઞાન, ૧૪ ચામડાંઓને કમળ આદિ કરવાનું જ્ઞાન કળા જાણવી. ૮૯
पशचाङ्गनिरिक्रियाज्ञानं कला स्मृता । दुरधदोहाविज्ञानं घृतान्तं तु कला स्मृता ॥ ९०॥
૧ પશુઓના અંગમાંથી ચામડાઓને ઉતરડવાનું જ્ઞાન. ગાય, સંસ વગેરેને દેહનાથી માંડીને તેના દૂધમાંથી ધી કરવા સુધીનું જ્ઞાન તે કળા જાણવી. ૯
सीवने कञ्चुकादीनां विज्ञानं तु कलात्मकम् । बाहादिभिश्च तरणं कलासंज्ञं जले स्मृतम् ॥ ९१ ॥
૨ ૭ ચાળી વગેરે સ્ત્રીનાં વસ્ત્રને અંગ ઉપર બરાબર બંધ બેસતાં સીવવાનું જ્ઞાન, ઢબે હાથવતી પાણીમાં તરવાનું જ્ઞાન કળા છે. ૯૧
मार्जने गृहभाण्डादेविज्ञानं तु कला स्मृता । वस्त्रसम्मार्जनं चैव सुरकर्म कले युभे ॥ ९२॥
૧૯ઘરનાં વાસણોને સારી રીતે માં જવાનું જ્ઞાન, ૨૦લુગડાં જોવાનું જ્ઞાન, વાળ ઉતારવાનું જ્ઞાન કળા છે. ૯૨
तिलमांसादिस्नेहानां कला निष्कासने कृतिः । 1. લારાવર્ષને જ્ઞાનં વૃક્ષાચારો જે છે ૨૨ છે.
૨૨તલ તથા માંસ વગેરેમાંથી તેલ તથા રસ કાઢવાનું જ્ઞાન, હળવતી ખેતર ખેડવાનું જ્ઞાન તથા ઝાડ વગેરે રેપવાનું જ્ઞાન કળા છે. ૯૩
मनोऽनुकूलसेवायाः कृतिज्ञानं कला स्मृता । वेणुतणादिपात्राणां कृतिज्ञानं कला स्मृता ॥ ९४ ॥ ૨સામાં મનુષ્યના મનમાં પ્રેમ ઉપજે એવી સેવા કરવાનું જ્ઞાન, ૨વાંસ તથા ખડ વગેરેને કરંયા બનાવવાનું જ્ઞાન કળા જાણવી. ૪
For Private And Personal Use Only