SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાસઠ કળામે, विविधासनमुद्राभिर्देवतात।षणं कला । सारथ्यं च गजाश्वादेर्गतिशिक्षा कला स्मृता ॥ ८२ ॥ मृत्तिकाकाष्ठपाषाणधातुभाण्डादिसत्क्रिया । पृथक्कलाचतुष्कं तु चित्राद्यालेखनं कला ॥ ८३ ॥ ૨૪૨ ૧ પદ્માસન, સ્વસ્તિકાસન, વગેરે આસનાથી તથા ધેનુ વગેરે મુદ્રા આથી દેવાને પ્રસન્ન કરવા તે કળા, ૨ હાથી અને ધોડા વગેરેનું સાર્શીપણું કરવું તે કળા તથા તેને જુદી જુદી ગતિ શિખવવી તે કળા, ૩ માટીનાં, લાકડાનાં, પત્થરનાં અને ધાતુનાં સારાં વાસણા બનાવવાં ૪તથા ચિત્રા વગેરે આળતાં તે ફળ-આ ચાર કળાએ જુદી કહી છે. ૮૧-૨૩ तडागवापीप्रासादसमभूमिक्रिया कला | याद्यनेकयन्त्राणां वाद्यानान्तु कृतिः कला ॥ ८४ ॥ ૧ તળાવ, વાવ, દેવમંદિર, અને સરખી ભૂમિ બાંધવાનું જ્ઞાન, રસમય દર્શાવનારાં ઘડી વગેરે ત્રા બનાવવાનું જ્ઞાન, તથા અનેક જાતનાં ચત્રા બનાવવાનુ જ્ઞાન (પણ) કળા કહેવાય છે. ૯૪ हीनमध्यादिसंयोगवर्णाद्यै रञ्जनं कला । जलवाय्वग्निसंयोगनिरोधैश्च क्रिया कला ॥ ८५ ॥ વસ્ત્રાને ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ જાતનાં રંગે લગાવીને તેને રંગવાં, પજળ, વાયુ, અને અગ્નિ-એ ત્રણના સંયાગ કરીને અથવા તે તેના વેગાને અટકાવીને કાર્ય કરવુ તે કળા. ૫ नौकारथादियानानां कृतिज्ञानं कला स्मृता । सूत्रादिरज्जुकरणविज्ञानं तु कला स्मृता ॥ ८६ ॥ વહાણ તથા રથ વગેરે વાહનેા બનવવાનુ જ્ઞાન, દેરીએ વણવાનુ... જ્ઞાન તેને કળા અણવી. ૮૬ अनेकतन्तु संयोगेः पटबन्धः कला स्मृता । वेधादिसदसज्ज्ञानं रत्नानां च कला स्मृता ॥ ८७ ॥ -જુદા જુદા તાંતણાને એક સાથે જોડી દૃઈને વચ્ચે વણવાનું જ્ઞાન ૯૨ન વિધવાનું જ્ઞાન તથા સાચા ખોટા રત્નોનું જ્ઞાન એ પણ કળા જાણવી. ૮૭ स्वर्णादीनां तु याथात्म्यविज्ञानं च कला स्मृता । कृत्रिम स्वर्णरत्नादिक्रियाज्ञानं कला स्मृता ॥ ८८ ॥ For Private And Personal Use Only દેારા અને
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy