________________
Shri Mahavir Jain Aradhana Kendra
२४४
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
शस्त्रसन्धानविक्षेपः पदादिन्यासतः कला | सन्ध्याघाताकृष्टिभेदैर्मल्लयुद्ध कला स्मृता ॥ ७६ ॥
wwwwww
૧ અનેક ઢબથી બેસીને નિશાન ટાંચવાનું જ્ઞાન તથા શસ્ત્ર ફેંકવાનુ જ્ઞાન, ૨ વયવાના ભાગમાં પ્રહાર કરવા થા પરસ્પર ખેંચાખેંચી કરવી, વગેરે ભેદોથી મલ્લયુધ્ધ કરવાનું જ્ઞાન. s
^^^^^^^^^^^
बाहुयुद्धं तु मलानामशस्त्रं मुष्टिभिः स्मृतम् ।
मृतस्य तस्य न स्वर्गे यशो नेहापि विद्यते ॥ ७७ ॥
મલ્લુ લાકા પરસ્પર શસ્ત્રયી યુધ્ધ કરતા નથી પણ મુઠિયાવતી બાહુ યુદ્ધ કરે છે. યુધ્ધ કરતાં મલ્લ મરણ પામે છે તેા તેને પરલેાક મળત તથી, અને જગતમાં યશ મળતા નથી. ७७
बलदर्पविनाशान्तं नियुद्धं यशसे रिपोः ।
न कस्यासीद्धि कुर्य्याद्वा प्राणान्तं बाहुयुद्धकम् ॥ ७८ ॥ રાત્રુના ખળના અને ગર્વના નારા થતાં સુધી મલ યુધ્ધ કરવું. તે કાને યશ આપે નહીં ? (સર્વ કાઈને યશ આપે છે.) માટે મનુષ્ય પ્રાણાંત માયુદ્ધ કરવુ. ૭૮
कृतप्रतिकृतैचित्रैर्वाहुभिश्व सुसंकटैः । सन्निपातावघातैश्च प्रमादोन्मथनैस्तथा ।
कृतं निपीडनं ज्ञेयन्तन्मुक्तिस्तु प्रतिक्रियां ॥ ७९ ॥
ૐ આવતા ભયને નિવારણ કરવા માટે ઉપાયા યાજવા, માહુથી અનેક પ્રકારે ભયંકર પ્રહાર કરવા, શત્રુને નિચે પાડી તેના ઉપર પડવુ, તેને પ્રહાર કરવા અને પ્રમાદને વખતે તેને સારી પેઠે ગુવે-આ ક્રીયાને નિપીડન કહે છે; અને તેમાંથી મુક્ત થવું તેને પ્રતિક્રીયા કહે છે. ૭૯ कलाभिलक्षिते देशे यन्त्राद्यस्त्रनिपातनम् ।
वाद्यसंकेततो व्यूहरचनादि कला स्मृता ॥ ८० ॥
આ પણ એક કળા છે. ૪ ટાંગેલાં નિશાન ઉપર યંત્રાદિક અને અસ્તાને મારવાનું જ્ઞાન તથા વાજી ંત્રનાં સંકેત પ્રમાણે વ્યૂહ આદિ રચનાનુ જ્ઞાન પણ કળા જાણવી. .
गजाश्वरथगत्या तु युद्धसंयोजनं कला । कलापञ्चकमेता धनुर्वेद । गमे स्थितम् ॥ ८१ ॥
૫ હાથી, ધાડા અને સ્થાને મંડળ વગેરે જુદી જુદી ગતિયાથી ફેરવીને યુદ્ધ કરવાનું જ્ઞાન પણ કળા છે—આ પાંચ કળા ધનુર્વેદમાં હેલી છે. લા
For Private And Personal Use Only