________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોસઠ કળાએ. शय्यास्तरणसंयोगपुष्पादिप्रथनं कला । द्यूताद्यनेकक्रीडाभी रञ्जनं तु कला स्मृता ॥ १९ ॥ अनेकासनसन्धानः रतेनिं कला स्मृता। कलासप्तकमेतद्धि गान्धर्वे ससुदाहृतम् ॥ ७० ॥
૧ હાવભાવસહિત નૃત્યજ્ઞાન, જુદી જુદી જાતનાં વાજીને બનાવવાનું તથા તે વગાડવાનુ જ્ઞાન, ૩ સ્ત્રી અને પુરૂષોને બરાબર શોભતા વર તથા આભૂષણે પહેરાવવાનું જ્ઞાન, અનેક રૂપે પ્રગટ કરવાનું જ્ઞાન, શવ્યા ઉપર ગાદલાને સારી રીતે પાથરવાનું જ્ઞાન, પુષ્પાદિકની માળા ગુંથવાનું શાન, ૬ જુગાર, સતરંજ વગેરે રમતાથી લેકના મનને રંજન કરવાનું જ્ઞાન, ૭ ચોરાશી આસન વાળીને રતિ રમવાનું જ્ઞાન. આ સાત કળા ગાંધર્વ વેદમાં જણાવે છે. ૬૭–૭૦
मकरन्दासवादीनां मद्यादीनां कातः कला । शल्यगढाहृती ज्ञानं शिरावणव्यधे कला ॥ ७१ ।। हिंग्वादिरससंयोगान्नादिसम्पाचनं कला। વૃક્ષાકિસવારોપવાનારિતિઃ શા છે ૭૨ ! पाषाणधात्वादितिस्तदस्मीकरणं कला । यावदिक्षविकाराणां कृतिज्ञानं कला स्मृता ॥ ७३ ।। धात्वौषधीनां संयोगक्रियाज्ञानं कला स्मृता । धातुसांक-पार्थक्यकरणं तु कला स्मृता ॥ ७४ ॥ संयोगापूर्वविज्ञानं धात्वादीनां कला स्मृता । क्षारनिष्कासनज्ञानं कलासज्ञं तु तत्स्मृतम् । कलादशकमेतद्धि ह्यायुर्वेदागमेषु च ॥ ७९ ॥
૧ પુપરસ, આસવ અને મદિરા આદિ બનાવવાનું જ્ઞાન, ૨ પગમાં વાગેલી ફાંસને દુખે નડી તેમ ગુપ્ત રીતે બહાર કાઢવાનું જ્ઞાન, નાડીયાનાં ગડગુમડને કાપવાનું જ્ઞાન, 3 અન્નમાં હિંગ આદિ જુદા જુદા રરો મેળવીને રાંધવાનું જ્ઞાન, ૪ વૃક્ષમાં ફળ લાવવાનું, તેને રેપવાનું અને ઉછેરવા વગેરેનું જ્ઞાન, ૫ પાષાણ તથા ધાતુઓને ભાંગવાનું જ્ઞાન તથા તેની ભસ્મ કરવાનું જ્ઞાન, શેરડીમાંથી ગેળ, સાકર વગેરે રસે બનાવવાનું જ્ઞાન,
સેના રૂપા વગેરે ધાતુઓની મેળવણીનું તથા ઔષધીની મેળવણીનું શાન, ૮ ધાતુઓમાં મળી ગયેલી ધાતુઓને જુદી પાડવાનું જ્ઞાન, ૯ મિશ્રિત ધાતુઓમાં કઈ કઈ ધાતુઓ મળેલી છે તેનું જ્ઞાન, ૧૦ પ્રત્યેક વસ્તુમાંથી હાર કાઢવાનું શાન આ દસ કળા આયુર્વેદમાં જણાવી છે. કાન૭પ
For Private And Personal Use Only