________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
विना कौशिकशास्त्रीयसङ्केतः कार्यसाधिका।
यथा कालोचिता वाग्वावसरोक्तिश्च सा स्मृता ॥ २॥ જે વાણ- કૌશિક વગેરે વૃત્તિ વિના તથા શાસ્ત્રના સંકેતવિના ફુટતાથી શબ્દના અને જણાવે અને સમયાનુકૂળ હોય તેને અવસરેક્તિ જાણવી. દર
ईश्वरः कारणं यत्रादृश्योऽस्ति जगतः सदा । ... श्रुतिस्मृती विना धर्माधर्मीस्तस्तच्च यावनम् ।
श्रुत्यादिमिन्नधर्मोऽस्ति यत्र तद्यावनं मतम् ॥ ६॥ ઈશ્વર સદાય જગતને સૂજે છે અને તે હમેશાં અદશ્ય છે તથા શ્રુતિ અને સ્મૃતિમાં જણાવેલા ધર્મ તથા અધર્મ જુઠા જાણવા; તેથી ભિન્ન ધર્મ અને અધર્મ છે આમ જેમાં જણાવ્યું હોય તે ચવનગ્રંથ જાણ. તથા વેદમાં કહેલો ધર્મ તે ધર્મ નથી પણ ધર્મ તો તેનાથી જુદે જ છે, આમ જેમાં માન્યું હોય તે વનમત જાણવો. ૬૩
कल्पितश्रुतिमूलो वामूलो लोकैभृतः सदा।
देशादिधर्मः स ज्ञेयो देशे देशे कुले कुले ॥ ६४ ॥ પ્રત્યેક દેશમાં પ્રત્યેક કુળનાં લેકે શ્રુતિ સ્મૃતિમાં કહેલો અથવા તે નિર્મળ ધર્મ પાળતાં હોય તે ધર્મને દેશાદિ ધર્મ જાણો. ૬૪
पृथक्पृथक्त विद्यानां लक्षणं सम्प्रकाशितम् ।
कलानां न पृथङनम लक्ष्म चास्तीह केवलम् ॥६५॥ (એ રીતે) બત્રીસ વિદ્યાનાં જુદાં જુદાં લક્ષણે કહી બતાવ્યાં, હવે કળા કહુ છું. આમાં કળાનાં જુદાં નામ જણાવ્યાં નથી, પણ કેવળ તેનાં કે લક્ષણ જણાવ્યાં છે ૬૫
ચોસઠ કળાઓ. पृथक्पृथक्रियाभिर्हि कलाभेदस्तु जायते । यां यां कलां समाश्रित्य तन्नाम्बा जातिरुच्यते ॥ ६६ ॥
જુદી જુદી ક્રીયાઓ વડે જુદી જુદી કળાઓ થાય છે. મનુષ્ય જે જે કળાને આશ્રય કરે છે તે કળાને નામે તેની જાતિનું નામ પડે છે. ૬૬
हावभावादिसंयुक्तं नर्तनं तु कलास्मृता । अनेकवाद्यकरणे ज्ञानं तद्वादने कला ॥ ६७ ॥ वस्त्रालंकारसन्धानं स्त्रीपुंसोश्व कला स्मृता । अनेकरूपाविमावळातज्ञानं कला स्मृता ॥ ६८ ॥
For Private And Personal Use Only