________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોસઠ કળાએ.
२४७
काचपात्रादिकरणविज्ञान्तु कला स्मृता । संसेचनं संहरणं जलानां तु कला स्मृता ॥९५ ॥ ૨, કાચ વગેરે મટાડીનાં પા તથા રમકડાં વગેરે બનાવવાનું જ્ઞાન, ર ઝાડ વગેરેને પાણી પાવાનું જ્ઞાન, કુવામાંથી પાણી કાઢવાનું જ્ઞાન. ૨૫
लोहाभिसारशस्त्रास्त्रकृतिज्ञानं कला स्मृता । गजाश्ववृषभोष्ट्राणां पल्याणादिक्रिया कला ॥९६ ॥
साहाना शस्त्र। मने मरे। मनावानुं ज्ञान, 3. हाथी, घोडा, બળદ, ઉંટ વગેરે ઉપર પલાણ–ગાદી વગેરે માંડવાનું જ્ઞાન. ૯૬
शिशोः संरक्षणे ज्ञानं धारणे क्रीडने कला ।
सुयुक्तताडनज्ञानमपराधिजने कला ॥ ९७ ॥ 2 નાનાં છોકરાંને ઉછેરવાનું જ્ઞાન, ૩૨ તેડવાનું જ્ઞાન તથા રમાડવાનું બ્રાન, ૨૪ અપરાધી મનુષ્યને તેની યોગ્યતા પ્રમાણે શિક્ષા કરવાનું જ્ઞાન કળા છે. ૯૭
नानादेशीयवर्णानां सुसम्यग्लेखने कला ॥
ताम्बूलरक्षादिकृतिविज्ञानं तु कलां स्मृता ॥ ९८ ॥ ૩૫ ભિન્નભિન્ન દેશના ચેખા અક્ષરે લખવાનું જ્ઞાન, ૩૬ પાનનું રક્ષણ તથા પાનમાં કાશે, ચૂનો કેટલો નાખ, બીડું કેમ વાળવું અને કેમ ખાવું તેનું જ્ઞાન. ૯૮
आदानमाशुकारित्वं प्रतिदानं चिरक्रिया । कलासु द्वौ गुणौ ज्ञेयौ द्वे कले परिकीर्तिते ॥ ९९ ॥ પ્રત્યેક કળાઓમાં ૩૭ આશકારીપણું એટલે આદાન અને ચિરકારીપણું [ એટલે પ્રતિદાન આ બે ગુણ જાણવાયોગ્ય છે-માટે આ બેને કળા કહે છે. ૯
चतुःषष्टिकला ह्येताः संक्षेपेण निदर्शिताः । या यां कलां समाश्रित्य निपुणो यो हि मानवः । नपुंण्यकरणे सम्यक्तां तां कुर्यात्स एव हि ॥ १०॥ આ ચોસઠ કળા ટૂંકામાં તમને કહી. જે મનુષ્ય જે જે કળાનો અભ્યાસ કરે છે તે મનુષ્ય તે તે કળાને અવશ્ય પ્રયોગ કરી શકે છે. ૧૦૦ इति शुक्रनीतौ चतुर्थाध्यायस्यराष्ट्र विद्याकला.
निरूपणं नाम तृतीयं प्रकरणम् ।
For Private And Personal Use Only