________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wnla.
पुरुषोऽष्टौ प्रकृतयो विकाराः षोडशेति च । तत्त्वादिसंख्यावौशष्टयात्सांख्यामसाभिधीयते ॥ ४९ ॥
એક પુરૂષ, આઠ પ્રકૃતિ, અને સેળ વિકારે-આ પ્રમાણે પચીસ તોનું જેમાં વર્ણન કર્યું હોય તે શાંખ્યશાસ્ત્ર કહેવાય છે. ૪૯
ब्रह्मैकमद्वितीयं स्यानाना नेहास्ति किंचन । मायिकं सर्वमज्ञानाद्भाति वेदान्तिनां मतम् ॥ ५० ॥
रेमा एकमेवाद्वितयं ब्रह्म-द्वितीय ५२ मे छ; नेह नानास्ति જિન આ સંસારમાં ભિન્નભિન્ન પરમાત્મા નથી; સર્વ માયિક છે તે અજ્ઞાનતાથી સત્યરૂપે ભાસે છે–આ પ્રમાણે વર્ણવ્યું હોય તે વેદાંતીને મત જાણુ. ૫૦
चित्तवृत्तिनिरोधस्तु प्राणसंयमनादिभिः । तद्योगशास्त्रं विज्ञेयं यस्मिन्ध्यानसमाधितः ।। ५१ ॥
જેમાં ધ્યાન અને સમાધિવડે ને પ્રાણાયામ આદિવડે મનોવૃતિને વિષયાંતરમાં જતી અટકાવવાનું અને મનને એકાગ્ર કરવાનું બતાવ્યું હોય તેને યોગશાસ્ત્ર જાણવું. ૫૧
प्राग्वृत्तकथनं चैकराजकृत्यमिषादितः ।। यस्मिन्स इतिहासः स्यात्पुरावृत्तः स एव हि ॥ ५२॥
જેમાં અમુક રાજાના ચરિત્રનો દાખલો આપીને પૂર્વનું વૃત્તાંત વર્ણવ્યું હોય તેનું નામ ઈતિહાસ-તેને પુરાવૃત્ત પણ કહે છે. પર
सर्गश्च प्रतिसर्गश्च वंशो मन्वन्तराणि च । वंशानुचरितं यस्मिन्पुराणं तद्विकीर्तितम् ॥ ५३ ॥ જેમાં સુષ્ટિ,પ્રલય, મહાપુરૂષનાં વંશ, મનંતર તથા તેના વંશનાં ચરિત્રે વર્ણવ્યાં હોય તેને પુરાણ કહે છે. પ૩
वर्णादिधर्मस्मरणं यत्र वेदाविरोधकम् ।
कर्तिनं चार्थशास्त्राणां स्मृतिः सा च प्रकीर्तिता ॥ १४ ॥ જેમાં બ્રાહ્મણાદિકનો વેદાનુકૂળ આશ્રમધર્મ કહ્યો હોય, અને અર્થશાસ્ત્રને વિચાર પણ કર્યો હોય તે સ્મૃતિ કહેવાય છે. ૫૪
युक्तिबलीयसी यत्र सर्व स्वाभाविकं मतम् । कस्यापि नेश्वरः कर्त्ता न वेदो नास्तिकं हि तत् ॥ ५५ ॥
For Private And Personal Use Only