SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધાળનીતિ. व्याकृताः प्रत्ययाद्यैश्च धातुसंन्धिसमासतः । शब्दा यत्र व्याकरणमेतद्धि बहुलिङ्गतः ॥ ४३ ॥ જેમાં પ્રત્યય આદિથી, ધાતુથી, સ ંધિથી, સમાસથી અને પુલ્લિંગ, સ્ત્રીલિંગ વગેરે જાતિયાથી શબ્દ સાધના જણાવવામાં આવી હાય તેનું નામ વ્યાકરણ. ૧૩ शब्दनिर्वचनं यत्र वाक्यार्थेकार्थसंग्रहः । निरुक्तं तत्समाख्यानाद्वेदाङ्गं श्रोत्रसंज्ञकम् ॥ ४४ ॥ જેમાં શબ્દનુ ખારીકીથી વર્ણન કર્યું હાય, અને જેમાં એક અર્થમાં રહેલાં વાકયાનેા તથા શબ્દેને! સંગ્રહ કરવામાં આવ્યેા હોય તેનું નામ નિરૂક્ત. તે શ્વેતુ' અ’ગ ગણાય છે. આ નિરૂક્ત, રાÇના ખરા અર્થો બતાવે છે. માટે તેને ચાત્ર નામ આપેલુ છે. ૪૪ नक्षत्रग्रहगमनैः कालो येन विधीयते । संहिताभिश्व होराभिर्गणितैज्योतिषं हि तत् ॥ ४५ ॥ ૪૫ જે નક્ષત્રાની અને ગ્રહેાની ગતિથી જ્યાતિષસંહિતાથી,હારાએથી તથા ગિણતાથી કાળને જુદો પાડી શકે છે તેનું નામ જ્યાતિષ કે. म्यरस्तजभ्रगैलीन्तैः पद्यं यत्र प्रमाणतः । પ્યંતે ઇન્દ્રશાસ્ત્ર તદેવાનાં પાવરુપવૃદ્ધ ॥ ૪ ૢ || भ ज स य ર્ त म SII 151 IIS ISS SIS SSI SSS ! આવાં માપથી જેમાં કવિતા રચવાનુ પ્રમાણ જણાવ્યું હાય, તેને છંદશાસ્ત્ર કહે છે; અને તે વેદમાં મંત્રના ચરણની વ્યવસ્થા કરે છે. ૪૬ यत्र व्ययस्थिता चार्थकल्पना विधिभेदतः । मीमांसा वेदवाक्यानां सैव न्यायश्च कीर्त्तितः ॥ ४७ ॥ भावाभावपदार्थानां प्रत्यक्षादिप्रमाणतः । સવિલેજો યત્ર તર્ક: ગાાતિમાં ૬ ત્ ॥ ૪૮ ॥ न જેમાં ક્રીયાપરત્વે વેદ વાક્યાના અર્થની કલ્પના કરી હેાય તેજ મીમાંસા; જેમાં પ્રત્યક્ષ તથા અનુમાન આદિ પ્રમાણથી ભાવ આદિ પટ્ટાથોના બરાબર વિચાર કર્યો હાય તથા કણાદ વગેરેના અને વૈશેષિક વગેજેના મત દર્શાવ્યા હાય તેજ ન્યાય કહેવાય છે. ૪૭-૪૮ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy