________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિઘાકળાનીતિ.
૧૨ શિલ્પશાસ્ત્ર, ૧૩ અલંકારશાસ્ત્ર, ૧૪ કા, ૧૫ દેશભાષા, ૧૧ અવસર પતિ વાણી, ૭ ચવનમત અને ૧૮ દેશ પ્રચાલિત ધમ. આ બત્રીસ વિદ્યાના નામથી પ્રસિદ્ધ છે ૨૯ ૩૦
मन्त्रव्राह्मणयोर्वेद नाम प्रोक्तमृगादिषु ॥ ३१ ॥
વેદ, યજુર્વેદ વગેરેમાં મંત્રને તથા બ્રાહ્મણ ભાગને વેદ કહે છે. ૩૧ जपहोमार्चनं यस्य देवताप्रीतिदं भवेत् । उच्चारान्मन्त्रसंज्ञं तद्वि नियोगि च ब्राह्मणम् ॥ ३२ ॥
જપ, હોમ, તથા દેવપૂજન કરતી વેળાએ જે ભણવાથી દેવ પ્રસન્ન થાય છે તેનું નામ મંત્ર અને તેનાથી ભિન્ન ભાગને બ્રાહ્મણ જાણવું. ૩૨
ऋग्रुपा यत्र ये मन्त्राः पादशोऽईर्चशोऽपि वा । येषां हौत्रं स ऋग्भागः समाख्यानं च यत्र वा ॥ ३३ ॥
જેમાં ચારૂપે મંત્રો હોય તે-પદેપદે તથા અર્ધ અર્ધ ત્રચાએ ભણ્યા હોય, તથા જે મંત્ર હેમની પુષ્ટિ આપતા હોય અને જે મંત્રમાં ઉત્તમ ઉપદેશ આપ્યો હોય તે દ. ૩૩
प्रश्लिष्टपठिता मन्त्रा वृत्तगीतिविवर्जिताः । आध्वर्यवं यत्र कर्म त्रिगुणं यत्र पाठनम् । मन्त्रब्राह्मणयोरेव यजुर्वेदः स उच्यते ॥ ३४ ॥
જેમાં છંદ તથા ગતિ વિનાના મંત્ર સાથે સાથે ભણ્યા હોય, જેમાં અધ્વયુનું કર્મ બતાવેલું હોય, અને જેમાં મંત્ર તથા બ્રાહ્મણનો ત્રણવાર પાઠ આવતો હોય તે યજુર્વેદ કહેવાય છે. ૩૪
उद्गीथं यस्य शस्त्रादेर्यज्ञे तत्सामसंज्ञकम् ॥ ३५ ॥
શસ્ત્ર આદિકના યજ્ઞમાં જે મંત્રો ઉંચે સ્વરે ભણવાના કહ્યા છે તે મને સામ કહે છે. ૩૫
अथर्वाङ्गिरसो नाम ह्युपास्योपासनात्मकः । રુતિ વેતન્ન તુ હ્યદૃષ્ઠ ૨ સમાનતઃ | ૨૨ // જેમાં દેવતાઓની ઉપાસનાઓ તથા અભિચાર ક્રીયા બતાવી હોય તેનું નામ અથર્વવેદ છે. આ પ્રમાણે ચાર વેદ ટૂંકામાં કહી બતાવ્યા. ૩૬
विन्दत्यायुर्वोत्तै सम्यगाकृत्यौषधिहेतुतः। यस्मिन्नग्वेदोपवेदः स चायुर्वेदसंज्ञकः ॥ ३७॥
For Private And Personal Use Only