________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
सर्वतः फलभुग्भूत्वा दासवत्स्यासु रक्षणे । इति कोशप्रकरणं समासात्कथितं किल ॥ १३० ॥
રાજાએ આ પ્રમાણે સર્વની રક્ષા કરવામાટે, સર્વની પાસેથી દાસની પેઠે કર લઈ, સર્વનું પાલન કરવુ. આ પ્રમાણે તમને ટૂંકામાં કાશનુ પ્રકરણ કર્યું, ૧૩૦
इति शुक्रनीतौ चतुर्थाध्यायस्य कोशनिरूपणं नाम द्वितीयं प्रकरणम्
અધ્યાય ૪ થા.
પ્રકરણ ૩જી રાષ્ટ્રનીતિ.
अथ मिश्र तृतीयं तु राष्ट्रं वक्ष्ये समासतः । स्थावरं जङ्गमं चापि राष्ट्रशद्वेन गीयते ॥
१ ॥
હવે મિશ્રાઘ્યાયમાં આ ત્રીજુ` રાષ્ટ્ર પ્રકરણ ટૂંકામાં કહું છું. વૃક્ષ, પર્વત વગેરે સ્થાવર પદાર્થ તથા ગાય મનુષ્ય વગેરે જંગમ પદાર્થ આ બન્ને રાષ્ટ્ર શબ્દથી ખેલાય છે–તેએને રાષ્ટ્રમાં સમાવેશ થાય છે. ૧ यस्याधीनं भवेद्यावत्तद्राष्ट्रं तस्य वै भवेत् ॥ २ ॥
જે રાનના અધિનમાં જેટલે દેશ હાય તેટલા દેશ તે રાજન કહેવાય છે. ર
कुवेरता शतगुणाधिका सर्वगुणात्ततः ।
ईशता चाधिकतरा सा नाल्पतपसः फलम् ॥ ३ ॥ સાધારણ મનુષ્ય કરતાં ધનાઢયપણું શેગણું ઉત્તમ ગણાય છે; અને તેના કરતાં અધિપતિપણું ઉત્તમ ગણાય છે. તે આધિપત્ય અલ્પ તપનું ફળ નથી. 3
स दीव्यति पृथिव्यां तु नान्यो देवो यतः स्मृतः ॥ ४ ॥ ધનાઢય અને રાજા પૃથિવી ઉપર આનંદમાં પેાતાના દ્વિવસ ગાળે છે, પણ ખીજા તેમ આનંદ કરી શકતા નથી; કારણ બીજા મનુષ્યા દેવ કહેવાના ગ્રંથી. ૪
For Private And Personal Use Only