________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરનીતિ. दद्यात्प्रतिकर्षकाय भागपत्रं स्वचिह्नितम् ।। नियम्य ग्रामभूभागमेकस्माद्धनिकाद्धरेत् ॥ १२४ ॥ गृहीत्वा तत्प्रतिभुवं धनं प्राक्तत्समंन्तु वा। विभागशो गृहीत्वापि मासि मासि ऋतौ ऋतौ ॥ १२५ ॥
રાજાએ દરએક ખેડુતને પોતાની સહીવાળું રાજ્યનું એક પત્રક કરીને આપવું તે એ પ્રમાણે કે ગામની અમુક જમીનનો નિશ્ચય કરીને તેના ઉપર એક ધનાઢય પુરૂષની જામીનગીરી લેવી; અથવા તે રાજાને આપવાના કર જેટલા પૈસા લેખની પહેલાં જુદા મૂકાવવા. પછી સહીવાળું ગણીતપત્ર આપવું; અથવા તે મહિને મહિને કે રૂતુએ રૂતુએ રાજ્ય ભાગ લઈને કરપત્ર આપવું. ૧૨૪–૧૨૫.
षोडशद्वादशदशाष्टांशतो वाधिकारिणः । स्वांशात्पष्टांशभागेन ग्रामपान्सन्नियोजयेत् ॥ १२६ ॥ પિતાને સેળો, બારમે, દશમ, અથવા તો આઠ જેટલો કર મળતો હોય તેમાંથી રાજાએ છરૅ ભાગ અધિકારીને અથવા તે કોટવાને આપ. ૧૨૬
गवादिदुग्धान्न फलं कुटुम्वार्थाद्धरेन्नृपः । उपभोगे धान्यवस्त्रं क्रेतृतो नाहरेत्फलम् ॥ १२७ ।।
જે મનુષ્ય ગાય ભેંશ વગેરેનું દુધ પોતાના કુટુંબના પિષણુ માટે સંગ્રહતે હોય તેની પાસેથી કર લે નહીં, તથા જે પિતાના નિર્વાહ માટે ધાન્ય તથા વચ્ચે ખરીદ કરતો હોય તેની પાસેથી પણ માલપર જગાત લેવી નહીં. ૧૨૭
વાઘના શૌલી દુર્વિરારાં હરેઃ |
गृहाद्याधारभूशुल्कं कृष्टभूमेरिवाहरेत् ।। १२८ ॥ રાજાએ બમણું –મણું વ્યાજ ઉપજાવનારા પાસેથી અને સાધારણ વ્યાજ લેનારા પાસેથી કર, તરિકે બત્રીસમો ભાગ લે–અને ઘર વગેરે રહેવાની જગ્યાનો કર ખેડેલા ખેતરની પેઠે લેવો. તાત્પર્ય કે ખેડેલા ખેતરનો જેમ કર લેવામાં આવે છે તેમજ ઘર વેરે પણ લે. ૧૨૮
तथा चापणिकेभ्यस्तु पण्यभूशुल्कमाहरेत् । मार्गसंस्काररक्षार्थं मार्गगेभ्यो हरेत्फलम् ॥ १२९ ॥ તથા વ્યાપારીઓ પાસેથી હાટ વિગેરે વ્યાપાર કરવાની જગ્યા કરી લે અને રસ્તાઓ ઉપર ચાલનારા લોકો પાસેથી રસ્તાઓ સાફ કરાવવા માટે કર લે-કે જેથી રસ્તા સમા કરાવવાને ખર્ચ માથે પડે નહીં. ૧૨૯
For Private And Personal Use Only