________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાતિ.
रत्नार्द्ध चैव क्षारार्द्ध खनिजाम्ययशेषतः। लाभाधिक्यं कर्षकादेर्यथा दृष्ट्वा हरेत्फलम् । त्रिधा वा पञ्चधा कृत्वा सप्तधा दशधापि वा ॥ ११९ ॥
ખનિજ પદાથ ઉપર ખરચ કરતાં બાકી રહેલા ભાગમાંથી કમવાર રાજાએ રાજભાગ લેવો. જેમકે સેનાને અર્ધ ભાગ, રૂપાને ત્રીજો ભાગ, તાંબાનો ચોથો ભાગ, લોઢ, બંગ ને સીસામાંથી છઠ્ઠો ભાગ, હીરા આદિક રત્નોમાંથી અધ ભાગ, તથા મીઠાં વગેરે ક્ષારમાંથી અર્ધ ભાગ લે. અને ખેડુત વગેરેના અધિક લાભ તરફ દૃષ્ટિ કરીને ઘટતી રીતે તેને ત્રીજો, પાંચ, સાતમે અથવા તે દશમે વિભાગ ગ્રહણ કર. ૧૧૮-૧૧૯
तृणकाष्ठादिहरकाद्विशत्यंशं हरेत्फलम् । અનાવિgિuતોડwiામાહરે | महिष्यजाविगोदुग्धात्षोडशांशं हरेग्नृपः ॥ १२० ॥
રાજાએ પર્વતમાંથી તથા વનમાંથી લાકડાં તૃણ વગેરે કાપી લાવનારા પાસેથી તેની આવકમાંથી કર તરિકે વિશમે ભાગ લે; બકરાં, મેઢાં, ગાય, ભેંશ તથા ઘોડાની પેદાશમાંથી આઠમો ભાગ લેવો. અને ભેંશ, બકરી, મેઢી, તથા ગાયના દુધની પેદાશમાંથી સોળમો ભાગ લેવો. ૧૨૦
कारुशिल्पिगणात्पक्षे दैनिकं कर्म कारयेत् । तस्य वृद्धयै तडागं वा वापिकां कृत्रिमा नदीम् ॥ १२१ ॥ कुर्वन्यन्यत्तद्विधं वा कर्षन्त्यभिनवां भुवम् । तव्द्ययद्विगुणं यावन्न तेभ्यो भागमाहरेत् ।। १२२ ॥
કડીયા, લુહાર, સુતાર, સઈ, મોચી વગેરે કારીગરની પાસે મહિને નામાં પંદર પંદર દિવસે એકવાર વેઠે કામ કરાવવું: આજ તેને કર જાણો. તથા જેઓ રાજાની આબાદી કરવા માટે તળાવ બંધાવે, વાવો
દાવે, નદી નાળાઓ બંધાવે અથવા તે તેના જેવું બીજું કંઇ કરે, પડતર જમીનને ખેડીને પુષ્કળ ધાન્ય નિપજાવે, તેવા કામમાં જે ખરચ લાગ્યો હોય તે કરતાં બમણી ઉપજ થાય ત્યાં સુધી તેઓની પાસેથી રાજ્યભાગ લેવો નહીં; પણ જ્યારે તેથી અધિક પેદાશ થાય ત્યારે રાજ્ય કર લે. ૧૨૧-૧૨૨
भुवि भागं भृति शुल्कं वृद्धिमुत्कोचकं करम् । सद्य एव हरेत्सर्वं न तु कालविलम्बनैः ॥ १२३ ॥ ઇનામ તરિકે મળતે જમીનને ભાગ, પગાર, જગાત, વ્યાજ, લાંચ, અને એ સાળાં તુરતજ લઈ લેવાં તે લેવામાં વિલમ્બ કરવો નહીં. ૧૩
For Private And Personal Use Only