________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરનીલિ.
કરનીતિ. हरेच्च कर्षकाद्भागं यथा नष्टो भवेन सः ।। मालाकार इव ग्राह्यो भागो नाङ्गारकारवत् ॥ ११३ ॥
જમીન ખેડનાર ખેડુત ભાંગી પડે નહીં તે પ્રમાણે તેની પાસેથી કર લેા. માળી જેમ હળવે હળવે પુષ્પ ચુટે છે, તેમ રાજાએ પણ ક્રમે ક્રમે પિતાને કર લે પરંતુ કેયલા કરનારા કઠિયારાની પેઠે એક વખતે સર્વ કર લે નહીં. ૧૧૩
बहुमभ्याल्पफलतस्तारतम्यं विमृश्य च । राजभागादिव्ययतो द्विगुणं लभ्यते यतः । कृषिकत्यं तु तच्छ्रेष्ठं तन्न्यूनं दुःखदं नृणाम् ।। ११४ ॥ અમુકભૂમિ, ઉત્તમ ફળ, મધ્યમ ફળ કે કનિષ્ઠ ફળ આપે છે તે વિષે ભૂમિના ગુણુ અવગુણેને વિચાર કર્યા પછી જે ખેતીમાંથી રાજાને કર તથા બીજા ખર્ચ કરતાં બમણી ઉપજ થતી હોય તે ખેતી ઉત્તમ, અને તેનાથી એછી ઉપજવાળી ખેતી મનુષ્યોને દુઃખદાયક જાણવી. ૧૧૪
तडागवापिकाकूपमातृकाद्देवमातृकात् । देशान्नदीमातृकात्तुराजानुक्रमतः सदा ॥ ११५ ॥ तृतीयांशं चतुर्थाशमांशं तु हरेत्फलम् ।
षष्ठांशमूषरात्तद्वत्पाषाणादेिसमाकुलात् ॥ ११६ ॥ રાજાએ જે દેશમાં સરોવર, વાવ, અને કુવાના પાણીથી ખેતી પાકતી હોય, તે દેશની ઉપજમાંથી નિત્ય એક તૃતીયાંશ ભાગ લે; જે દેશમાં નદીના પાણીથી ખેતી તૈયાર કરવામાં આવતી હોય તે દેશમાંથી અર્ધ ભાગ લે; અને જે દેશમાં ખારપાટ કે કાંકરાવાળી જમીન હોય તે દેશમાંથી છઠ્ઠો ભાગ ગ્રહણ કર. ૧૧૫-૧૧૬
राजभागस्तु रजतशतकर्षमितो यतः । कर्षकालभ्यते तस्मै विशांशमुत्सृजेन्नृपः ॥ ११७ ॥
જે ખેડૂત પાસેથી રાજાને રૂપાના સો કર્ષની આવક હોય, તે ખેડૂતને રાજાએ વિશમો ભાગ પાછો આપ. ૧૧૭
स्वर्णादर्द्ध च रजतात्तृतीयांशं च ताम्रतः । . . તુર્થારાતુ પર ઢોફાન સાત્ ॥ ૨૨૮ | .
* ૨૦
For Private And Personal Use Only