SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાય, ભેંસ વિગેરે પશુના વિચાર. O પાડાની ઉંચી કિંમત સાત કે આઠ પળ જાણવી. અને ઘેાડાની તથા હાથીની ઉંચી કિંમત એ હાર વા ત્રણ હજાર રૂપુ જાણવી. ૧૦૦ કે ચાર હર પળ उष्ट्रस्य माहिषसमं मूल्यमुत्तममरितम् ॥ . १०१ ॥ ઢની વધારેમાં વધારે કિંમત પાડાના જેટલી કહેલી છે. ૧૦૧ योजनानां शतं गन्ता चैकेनाहाश्व उत्तमः | मूल्यं तस्य सुवर्णानां श्रेष्ठं पञ्च शतानि हि ॥ १०२ ॥ જે ઘેાડા એક દિવસમાં સા યાજન જતા હોય તેને ઉત્તમ સમ જવા; ને તેની ઘણામાં ઘણી કંમત પાંચસે સેાનામÌાર કહેલી છે. ૧૦૨ त्रिंशद्योजनगन्ता वै उष्ट्रः श्रेष्ठस्तु तस्य वै I पलानां तु शतं मूल्यं राजतं परिकीर्त्तितम् ॥ १०३ ॥ એક દિવસમાં ત્રીસ યેાજન ચાલનારૂ ટ ઉત્તમ ગણાય છે. ને તેની વધારેમાં વધારે કિંમત સે પળ રૂપુ કહેલી છે. ૧૦૩ बलेनोच्चेन युद्धेन मदेनाप्रतिमो गजः । यस्तस्य मूल्यं निष्काणां द्विसहस्त्रं प्रकीर्तितम् ॥ १०४ ॥ જે હાથી મહાબળશાળી, અને ચાધ્ા, મહામક્રમત્ત અપ્રતિમ, હાય તેની કિંમત બે હાર સેાનામહાર કહી છે. ૧૦૪ चतुममितं स्वर्ण निष्क इत्यभिधीयते । पञ्चरक्तिमितो माषो गजमौल्ये प्रकीर्तितः ॥ १०५ ॥ હાથીની કિંમતના હિસાખમાં પાંચ રતિને એક ચાર માષાના એક નિષ્ઠ સેાનામહેર કેહેવાય છે. માધે! ક્યા છે, અને ૧૦૫ रत्नभूतं तु तत्तत्स्याद्यद्यदप्रतिमं भुवि । यथादेशं यथाकालं मूल्यं सर्वस्य कल्पयेत् ॥ १०६ ॥ જગતમાં જે જે વસ્તુ અનુપમ હેય તે રત્ન કહેવાય છે, માટે દેશ તથા કાળાનુસાર વિચાર કરીને રત્નરૂપસર્વ વસ્તુએની કિંમત કરવી-દેશકાળ વિચાયા વિનાજ કિંમત ઠેકી મારવી નહીં. ૧૦૬ न मूल्यं गुणहीनस्य व्यवहाराक्षमस्य च । नीचमध्योत्तमत्वं तु सर्वस्मिन्मूल्यकल्पने । चिन्तनीयं बुधैर्लोकाद्वस्तुजातस्य सर्वदा ॥ १०७ ॥ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy