SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્રનીતિ, જ ગણે જસત જેટલી ગણાય છે. એકગણા તાંબામાંથી બમણ કલઈ, વમણું શીશું, અને છગણું લોઢું આવે છે. પ્રથમ ધાતુઓનું મૂલ્ય કરવા માટે , કહ્યું હતું માટે અહી ધાતુઓનું વિશેષ મુલ્ય કહી બતાવ્યું. હ૪ ગાય, ભેસ વિગેરે પશુને વિચાર. सुशृङ्गवर्णा सुदुघा बहुदुग्धा सुवत्सका । તથા વા મફતિ મૂલ્યવયાય ગમવેત્ | ૨૧ IN જે ગાયનાં શીંગડાં સારાં હોય, શરીરને રંગ સારે હય, સહજમાં દહેવા દેતી હોય, પુષ્કળ દુધ આપતી હોય, વાછરું પણ સારું હોય, આવી અવસ્થામાં તરૂણ-નાની કે મટી ગાયની ઘણુ કિંમત થાય છે. ૫ पीतवत्सा प्रष्ठदुग्धा तन्मूल्यं राजतं पलम् । अजायाश्च गवाई स्यान्मेष्या मूल्यमजार्द्धकम् ॥ ९६ ॥ જે ગાયનું વાછરડું પીળા રંગનું હોય અને દુધ મીઠું હોય તેની કિંમત એક પળ રૂપું થાય છે. ગાયની કીંમત થતી હોય તેના કરતાં બકરીની અરધી કિંમત થાય છે; અને બકરીની કિંમત કરતાં ઘેટીની અર્ધ કિંમત થાય છે. ૯૬ दृढस्य युद्धशीलस्य पलं मेषस्य राजतम् । दश वाष्टौ पलं मूल्यं राजतं तूत्तमं गवाम् ॥ ९७ ॥ શરીરે દૃઢ અને યુધ્ધ કરનારા ઘેંટાની કિંમત એક પળ રૂપું થાય છે અને ગાયની ઉંચી કિંમત દશ કે આઠ પળ રૂપું થાય છે. લક पलं मण्या अवेश्चापि राजतं मूल्यमूत्तमम् । गवां समं साईगुणं महिष्या मूल्यमुत्तमम् ॥ ९८ ॥ ઘટીની ને બકરીની, ઉંચી કિંમત એક પળ રૂપે થાય છે, અને ભેંસની ઉંચી કિંમત ગાય કરતાં દેઢી થાય છે. ૯૮ અશ્રાવવાનો વા ઘામય મછતાઈવૃષચ્ચેવે મૂક્યું પાઈપ સ્મૃતમ્ / મોટાં ને ઉંચાં શિંગડાવાળા, સારા રંગવાળા, બળવાન, પુષ્કળ ભાર ખેંચી જનારા અને ઉતાવળા ચાલનાર, અષ્ટતાલ જેવડા બળદની કિંમત આઠ પળ રૂપું જાણવી. ૯૯ महिस्योत्तमं मूल्यं सप्त चाष्टौ पलानि च । द्वित्रिचतुःसहस्त्रं वा मूल्यं श्रेष्ठं गजाश्वयोः ॥ १०॥ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy