________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુની પરીક્ષા.
૨૨૫ રત્નોમાં સ્વાભાવિક દેષ હોય છે, અને ધાતુઓમાં કૃત્રિમ દેશે હોય છે. માટે બુદ્ધિશાળી મનુષ્ય ધાતુની સારી પેઠે પરીક્ષા કરી તેની કિંમત કરવી. ૮૭
सुवर्ण रजतं तानं वङ्गं सीसं च रङ्गकम् । लोहं च धातवः सप्त ह्येषामन्ये तु संकराः ॥ ८ ॥
સનું, રૂપું, તાવ્યું, જસદ, પશીશું, કલઈ, અને તું આ સાત ધાતુ મુખ્ય ગણાય છે. આ સાત ધાતુ સેળભેળ થવાથી બીજી ઉપધાતુઓ ઉત્પન્ન થઈ છે. ૮૮
यथापूर्व तु श्रेष्ठं स्यात्स्वर्ण श्रेष्ठतरं मतम् ।
वङ्गताम्रभवं कांस्यं पित्तलं ताम्ररङ्गजम् ॥ ८९ ॥ ઉપર જણાવેલી સાત ધાતુમાં પૂર્વ પૂવને શ્રેષ્ઠ અને ઉત્તરોત્તર કનિષ્ઠ ગણેલી છે. આ સર્વ ધાતુમાં સેનાને શ્રેષ્ઠ માન્યું છે. જસત અને તાંબામાંથી શિશુ થાય છે અને તાંબા તથા કલાઈમાંથી પિત્તળ થાય છે. ૮૯
मानसममपि स्वर्ण तनु स्यात्पृथुलाः परे ॥ ९० ॥ સેનું તેલમાં બીજી ધાતુ જેટલું હોય તો પણ જોવામાં થોડું દેખાય છે, અને બીજી ધાતુ તેના જેટલી હોય તે પણ મટી દેખાય છે–તાત્પર્ય કે બીજી ધાતુ કરતાં સેનું તોલમાં ભારે હોય છે. ૯૦
एकच्छिद्रसमारष्टे समखण्डे द्वयोर्यदा ।
धातोः सूत्रं मानसमं निर्दुष्टस्य भवेत्तदा ॥ ९१॥ બે ધાતુના બે સરખા કકડા કરીને તેને એકજ છિદ્રમાં નાખીને ખેંચ્યા હોય તે શુદ્ધ ધાતુનો તાર પ્રથમના વજન જેટલેજ ઉતરે છે. ૯૧
यन्त्रशस्त्रास्त्ररूपं यन्महामूल्यं भवेदयः । रजतं षोडशगुणं भवेत्स्वर्णस्य मूल्यकम् ॥ ९२॥ યંત્ર, શસ્ત્ર અને અસ્ત્ર બનાવવાનું લોઢું મોંધી કિંમતે મળે છે. એક ગણું સોનાની કિંમત સોળ ગણું રૂપું થાય છે. ૯૨ "
तानं रजतमूल्यं स्यात्प्रायोऽशीतिगुणं तथा । ताम्राधिकं साईगुणं वङ्गं वङ्गात्तथा परे ॥ ९३ ॥ रङ्गसीसे द्वित्रिगुणे ताम्राल्लोहं तु षड्गुणम् । मूल्यमेतद्विशिष्टं तु ह्युक्तं प्राङमूल्यकल्पनम् ॥ ९४ ॥ ઘણું કરીને એકગણું રૂપાની કિંમત એંશીગણું તાંબુ થાય છે. એકગણ તાંબામાંથી ડેટું જસત આવે છે, અને બીજી ધાતુઓ ડોઢ,
For Private And Personal Use Only