________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૈવ વિચાર.
|
यज्जायतेऽल्पक्रियया नृणां वापि महत्फलम् । तदपि प्राक्तनादेव केचित् प्राहि कर्मजम् ॥ ५२ ॥ वदन्तीहैव क्रियया जायते पौरुषं नृणाम् । सस्नेहवर्त्तिदीपस्य रक्षा वातात् प्रयत्नतः ॥ ५३ ॥ કેટલાએક પુરૂષા કહે છે કે મનુષ્યાને થાડા પુરૂષાર્થમાં જે માટું ફળ મળે છે તે પૂર્વ જન્મમાં કરેલાં કર્મના પ્રભાવથીજ મળે છે; અને કેટલાએક કહે છે કે આ લોકમાં પુરૂષાર્ય કરવાથીજ વસ્તુસિઘ્ધિ થાય છે. તેપર દૃષ્ટાંત આપે છે કે દીવામાં તેલ તથા વાટ ખરાખર હાય છે, છતાં પણ ‘દીવે! રહે નહી' તેના મચાવ કરવા માટે પ્રયત્ન કરવા પડે છે. નહીંતર દીવે! રાણા થઈ જાય છે. તેમજ કર્મને અ ંતે ફળ હોય છે, પરંતુ તે મેળવવા માટે પુરૂષાર્થ કરવા પડે છે, માટે સર્વ પુરૂષાર્થને અશ્વિન છે. अवश्यम्भाविभावानां प्रतीकारो न चेद्यदि ।
૫૨-૫૩
दुष्टानां क्षपणं श्रेयो यावद्दुद्धिबलोदयम् ॥ ५४ ॥
૧૨
અવશ્ય આવનારી આપત્તિ-જે કાઇ પણ રીતે વારી શકાય નહીં. તે જ્યાં સુધી પેાતાનું ખુધ્ધિબળ ચાલે ત્યાં સુધી દુષ્ટ શત્રુએના નારા કરવા ઉપાય કરવા એજ શ્રેયસ્કર છે. ૫૪
प्रतिकूलानुकूलाभ्यां फलाभ्याञ्च नृपोऽप्यतः ।
ईषन्मध्याधिकाभ्याञ्च त्रिधा दैवं विचिन्तयेत् ॥ १५॥
માટે રાનએ પણ ત્રણ પ્રકારના દૈવનેા સારી પેઠે વિચાર કરવા ઉચિત છે, તે દૈવના ભેદ આ પ્રમાણે છે. ગવતિ ાનુ^S (Àાડું પ્રતિકૂળ અને અનુકૂળ ફળ આપનાર) મધ્યપ્રતિપૂજાનુ S[ ~ (અનુકૂળ ફળ આપનાર કિંતુ મધ્યમસર પ્રતિકૂળ) અને અધિપ્રતિ જાનુજૂજ –(વિશેષ પ્રતિકૂળ અને કિંચિત્ અનુકૂળ ફળ આપનાર.) આવા ત્રણ વિભાગ છે. ૫૫
रावणस्य च भीष्मादेर्वनभङ्गे च गोग्रहे ।
प्रातिकूल्यन्तु विज्ञातमेकस्माद्वानरान्नरात् ॥ ५६ ॥ कालानुकूल्यं विस्पष्टं राघवास्यार्जुनस्य च । अनुकूले यदा दैवे क्रियाल्पा सुफला भवेत् ॥ ९७ ॥ महती सत् कियानिष्टफला स्यात् प्रतिकूलके । बलिदने संबद्धो हरेिवन्द्रस्तथैव च ॥ ५८ ॥ રાવણનુ દૈવ જ્યારે પ્રતિકૂળ હતુ, ત્યારે એકલા હનુમાને તેને ૫
For Private And Personal Use Only