________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
માણે તેની બુધ્ધિ અનુસરે છે, અને દેવાનુસાર તેને સહાય કરનારા મળી આવે છે. ૪૬
प्राक्कर्मवशतः सर्वं भवत्येवेति निश्चितम् ।
तदोपदेशा व्यर्थाः स्युः काय्र्याकार्य्यप्रबोधकाः ॥ ४७ ॥
પૂર્વ જન્મમાં કરેલાં કર્મના પ્રભાવથી ખીા જન્મમાં શુભાશુભ સર્વ ફળ મળ્યું જાય છે,' આવે! નિશ્ચય કરીને જે દૈવનું અવલંબન કરશુ તા અમુક કાર્ય કરવા ચાગ્ય છે અને અમુક અયેાગ્ય છે આવા ઉપદેશા વ્યર્થ પડશે. તાપ કે કેવળ દૈવ ઉપરજ આધાર રાખવાથી પુરૂષાર્થે વ્યય થશે. ૪૭
દૈવ પુરૂષાર્થ વિચાર.
धीमन्तो वन्द्यचरिता मन्यन्ते पौरुषं महत् ।
અરાhl: પૌર્ષ નું ફ્રીના તૈવમુપાતે || ૭૮ ||
બુધ્ધિશાળી મહાયશસ્વી લેાકેા પુરૂષાર્થને મુખ્ય માને છે તથા દૈવને ગાણુ ગણે છે; અને પુરૂષાર્થ કરવા અસમર્થ નપુંસક લેાકા દૈવનેજ મુખ્ય માને છે, પણ પુરૂષાર્થને મુખ્ય માનતા નથી. ૪૮
४९ ॥
'देवे पुरुषकारे च खलु सर्वं प्रतिष्ठितम् । पूर्वजन्मकृतं कर्मेहार्जितं तद् द्विधाकृतम् ॥ વસ્તુતઃ એ શુભાશુભ સર્વ વસ્તુ દૈવ અને પુરૂષાર્થ એ મન્નેને આધિન છે; પૂર્વ જન્મમાં કરેલું કર્મ તે જૈવ અને આ લેાકમાં કરેલેા પુરૂષાર્થે આ બન્ને ફળ આપનારાં એમ સમજવુ. ૪૯
बलवान् प्रतिकारी स्याद्दुर्बलस्य सदैव हि ।
सबलाबलयोर्ज्ञानफलप्राप्तयान्यथा नहि ॥ ५० ॥
ખળવા રાજ દુર્ખળ રાજાનુ સદૈવ ભુંડું કર્યા કરે છે, પરંતુ તે રાન સખળ છે કે નિર્બળ છે તેવુ જ્ઞાન પરિણામે જય અથવા તે પરાજય રૂ૫ ફળ મળ્યા પછી જાણવામાં આવે છે, પણ ફળ મળ્યા શિવાય જાણવામાં આવતુ નથી. પુરુ
फलोपलब्धिः प्रत्यक्षहेतुना नैव दृश्यते ।
प्राक्कर्म की सा तु नान्यथैवेति निश्चयः ॥ ५१ ॥
પ્રત્યક્ષ કારણેાને લીધે કંઇ ફળ પ્રાપ્તિ થતી નથી. કિંતુ પૂર્વ જન્મમાં કરેલાં કર્મથી ફળ પ્રાપ્તિ થાય છે. કર્મ શિવાય બીજી કાઈ પણ વસ્તુ ફળ આપવાને શક્તિમાન થતી નથી, આવા વિદ્વાનાએ નિમય
છે. ૫૧
For Private And Personal Use Only