________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિ અને કર્મ. રાધના કરવામાં પ્રેમ રાખે છે, જે છદ્રિય અને વિનયી છે, તેવા ગુણ વાળાને બ્રહ્માએ બ્રાહ્મણ બનાવ્યો. ૪૦
लोकसंरक्षणे दक्षः शूरो दान्तः पराक्रमी । .. - दुष्टनिग्रहशीलो य स वै क्षत्रिय उच्यते ॥ ४१ ॥
જે પ્રજાનું રક્ષણ કરવામાં ડા, શૂરવીર, છદ્રિય, પરાક્રમી, અને દુષ્ટને શિક્ષા કરવામાં સમર્થ થયો તેને બ્રહ્માએ ક્ષત્રિય બનાવ્યો. ૪૧
क्रयविक्रयकुशला ये नित्यं पण्यजीविनः। पशुरक्षाः कृषिकरास्ते वैश्याः कीर्तिता भुवि ॥ ४२ ॥
જે વેચવા સાટવાના કામમાં કુશળ, હંમેશાં વેપાર ઉપર આજીવિકા કરનારા, ઢોરઢાંખર પાળનારા અને ખેતીવાડી કરનારા તે જગતમાં વેશ્ય કહેવાયા. ૪૨
દિનવાર્યતા સુર રાવના નિતેજિ: I
सीरकाष्ठतृणवहास्ते नीचाः शूद्रसंज्ञकाः ॥ ४३ ॥
જેઓ બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્યની સેવા કરનારા, કામકાજ કરવામાં ઘણું સમર્થ, શાંત તથા જીતેંદ્રિય હળ ઉપાડનાર, પર્વત ઉપરથી લાકડાની અને ખડના ભાર લાવનારા તે નીચ જાતિ શદ્રના નામથી પ્રસિદ્ધ થઈ. ૪૨
त्यक्तस्वधर्माचरणा निघृणाः परपीड़काः ।।
चण्डाश्च हिंसका नित्यं म्लेच्छास्ते ह्यविवेकिनः ॥ ४४ ॥ જેઓ સ્વધર્મને ત્યાગ કરી નિર્દયતાથી પર પીડક હિંસાદિક ઘણા ભયંકર કર્મ કરનારા ક્રોધી ને અવિવેકી મ્લેચ્છ થયા. ૪૪
બુદ્ધિ અને કર્મ. प्राकर्मफलभोगार्हा बुद्धिः सजायते नृणाम्।
पापकर्मणि पुण्ये वा कर्तुं शक्तो न चान्यथा ॥ ४५ ॥ તે મનુષ્ય પૂર્વ જન્મમાં જેવા કર્મ કરે છે તેવાં કર્મફળોને ઉપભેગ કરવા યોગ્યતેની બુદ્ધિ થાય છે અને કર્માનુસારિણુબુદિધ કર્મ કર્તાને પુણ્ય કર્મમાં અને પાપ કર્મમાં દોરે છે; કારણ કે મનુષ્ય પૂર્વ જન્મમાં કરેલાં કર્મ વિના સ્વતઃ પાપ કે પુણ્ય કંઈ પણ કરી શકતા નથી. પૂર્વ કુતકર્મને અધિન છે. ૪૫
बद्विरुत्पद्यते तादृक् यादृक् कर्मफलोदयः । ... सहायास्तादृशा एव यादृशी भवितव्यता ॥ १६ ॥ ... બી પી જન્મમાં જેમાં કામ કથા હેય તે કર્મના પમ્પિાય -
|
*
*
*
* *
*
For Private And Personal Use Only