________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતિ
અશ હાય છે અને રજોગુણી રાનમાં સતાના અશ હોય છે. માટે મમુખ્ય સત્વગુણમાં મન રાખવું. ૭પ
કર્મ પ્રમાણે જન્મ.
सत्त्वस्य तमसः साम्यान्मानुषं जन्म जायते ।
यद् यदाश्रयते मर्त्यस्तत्तुल्यो दिष्टतो भवेत् ॥ ३६ ॥ સત્વગુણ અને તમેગુણ અને સમાન થાય ત્યારે મનુષ્યના અવતાર આવે છે. મનુષ્ય જેવુ જેવું કર્મ કરે છે તે તે પ્રમાણે દૈવડે તેવા તેવા અવતારો લે છે. ૩૬
કર્મ પ્રમાણે સુખ દુઃખ.
कर्मैव कारणञ्चात्र सुगति दुर्गतिं प्रति ।
कर्मैव प्राक्तनमपि क्षणं किं कोऽस्ति चाक्रियः ॥ ३७ ॥
પૂર્વ જન્મમાં જે કઈ કરવામાં આવે છે તે કર્મ કહેવાય છે અને તે કર્મ કયા વગર કોઈપણ પ્રાણી એક ક્ષણ પણ રહી શકતા નથી–સારૂ કે નરતુ કંઈને કંઈપણ કર્મ કરે છે અને તે કર્મ સુખ અને દુ:ખનુ કારણુ છે. ૩૭
કર્માદિકને લઇને જાતિની વ્યવસ્થા.
न जात्या ब्राह्मणश्चात्र क्षत्रियो वैश्य एव न ।
न शूद्रो न च वै म्लेच्छो भेदिता गुणकर्मभिः || ३८॥
આ સંસારમાં કાઈ જન્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય,શૂદ્ર કે મ્લેચ્છ જન્મતા નથી. પરંતુ તે વિભાગેા તા ગુણ અને કર્મ પ્રમાણે માનેલા છે. ૩૮ ब्रह्मणस्तु समुत्पन्नाः सर्वे ते किं नु ब्राह्मणाः ? | न वर्णतो न जनकाद् ब्राह्मतेजः प्रपद्यते ॥ ३९ ॥
બ્રહ્માથી સધળા ઉત્પન્ન થયા છે, માટે તે સધળાને શુ બ્રાહ્મણ માના ? બ્રાહ્મણ કુળથી કે બ્રાહ્મણ પુરૂષથી ઉત્પન્ન થવાને લીધે કંઈ બ્રહ્મતેજ માતુ નથી-કર્મથીજ શ્રેષ્ઠતા આવે છે. ૩૯
બ્રાહ્મણાદિક જન્મનાં કારણ.
ज्ञानकर्मोपासनाभिर्देवताराधने रतः ।
शान्तो दान्तो दयालुश्च ब्राह्मणश्व गुणैः कृतः ॥ ४० ॥ મનુષ્યમાં પત્ત અને તપ વગેરે ત્તમ ગુણ છે જે દેશની આ
For Private And Personal Use Only