________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ ગુણના ત્રણ દેવ. સાયિક રાજ્ય:
यो हि स्वधर्मनिरतः प्रजानां परिपालकः । यष्टा च सर्वयज्ञानां नेता शत्रुगणस्य च ॥ ३० ॥ दानशौण्डः क्षमी शूरो निस्पृहो विषयेष्वपि । विरक्तः सात्त्विकः सो हि नृपोऽन्ते मोक्षमन्वियात् ॥ ३१ ॥
જે રાજા, રાજાના ધર્મો બરાબર પાળતા હાય, પ્રજાનુ સર્વ રીતે સરક્ષણ કરતા હાય, યજ્ઞા કરતા હાય, રાત્રુને પેાતાને સ્વાધીન રાખતા હાય, ઉદાર મનને! હાય, ક્ષમાશીળ હેાય, શૂરવીર હાય, અને વૈભવેાની ઇચ્છા ન રાખતાં વિરક્ત રહેતા હેાય, તે રાજ્યને સાત્વિક જાણવા અને તે છેવટે મુક્તિ મેળવે છે. ૩૦-૩૧
તામસ રાજા.
विपरीतस्तामसः स्यात् सोऽन्ते नरकभाजनः । निर्घृणश्च मदोन्मत्तो हिंसकः सत्वयर्जितः ॥ ३२ ॥
જે રાજામાં ઉપરના ગુણ્ણા ન હેાય, ક્રૂર હાય, મદિરાપાન કરીને ઉન્મત્ત રહેતા હેય, ડુંસક તથા અસત્યવાદી હાય, તેને તમેગુણી રાજા જાણવા અને તે રાજા છેવટે નરકમાં પડે છે. ર
રાજસ રા.
राजसो दाम्भिको लोभी विषयी वञ्चकः शठः । मनसान्यश्च वचसा कर्मणा कलहप्रियः ॥ ३३ ॥ नीचप्रियः स्वतन्त्रश्च नीतिहीनश्छलान्तरः । स तिर्य्यक्त्वं स्थावरत्वं भवितान्ते नृपाधमः ॥ ३४ ॥
જે રાજા દંભી, લેાલી, વિષયી, વંચક તથા રાઠે હાય, મન વાણી તથા કર્મથી વારંવાર ફરી જતે! હાય, કજીયેા કરતા હાય, નિચ લેાકાના સંગ કરતા હાય, સ્વેચ્છાચારી, નીતિરહિત અને મનને કપટી હોય તેને રોગુણી જાણવા અને તે નીચ રાજા પશુ પક્ષિમાં કે વૃક્ષાદિક સ્થાવર જાતિમાં અવતરે છે. ૩૩-૩૪
ત્રણ ગુણના ત્રણ દેવ. देवांशान् सात्त्विको भुङ्क्ते राक्षसांशांस्तु तामसः । - રાનનો માનયાંરશાંતુ વળ્યે ધાર્ષ્યા મનસ્તતઃ ॥ ૨૯॥ સત્યગુણી રાજામાં દેવતાના અંશ હેાય છે, તત ગુણી રાજામાં રાક્ષસના
For Private And Personal Use Only