________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનીતિ.
देवास्तु किङ्करास्तस्य किं पुनर्मनुजा भुवि ? | सुदण्डैर्धर्मनिरताः प्रजाः कुर्यान्महाभयैः ॥ २९ ॥ नृपः स्वधर्मनिरतो भूत्वा तेजःक्षयोऽन्यथा । अभिषिक्तोऽनभिषिक्तो नृपत्वन्तु यदाप्नुयात् ॥ २६ ॥ बुद्धया बलेन शौर्येण ततो नीत्यानुपालयन् । प्रजाः सर्वाः प्रतिदिनमच्छिद्रो दण्डधृक् सदा ॥ २७॥
સ્કંધમનું' આચરણ કર્યા વગર સુખ મળતું નથી. સ્વધર્મ એ એક મહા તપ છે. જે મનુષ્ય નિત્ય સ્વધર્મરૂપી તપશ્ચર્યામાં વધારો કરતા જાય છે, તે દેવતાઓ પણ તે મનુષ્યના સેવક થઇને રહે છે, ત્યારે મર્ત્ય લેાકનાં મનુષ્યા સેવક થાય તેમાં આશ્ચર્ય શુ? માટે અભિષિક્ત કે અનભિષિક્ત ગમે તેવા રાજાએ પેાતાને રાજ્ય મળે ત્યારે પેાતાના કામમાં પરાયણ રહેવુ, વ્યસન દૂર કરવાં, રાજદંડ ધારણ કરવા અને બુદ્ધિ, બળ, સાય તથા નીતિથી સમગ્ર પ્રજાનું પાલન કરવું અને મહા ભયંકર શિક્ષાએ કરીને પ્રશ્નને સ્વધર્મમાં ચલાવવી. પરંતુ રાન્ત જે પેાતાની પ્રજાને ધર્મમાં ચલાવે નહીં તેા તે રાજનેા પ્રતાપ વિનાશ પામે છે. (જે રાજાની પ્રજા રાનના તામામાં ન રહેતાં સ્વતંત્ર રીતે વર્તે તે રાજાનું તેજ નાશ પામે છે.) ૨૫-૨૭ બુદ્ધિ બળ.
नित्यबुद्धिमतोऽप्यर्थः स्वल्पकोऽपि विवर्द्धते ।
तिर्य्योऽपि वशं यान्ति शौर्य्यनीतिबलैर्धनैः ॥ २८ ॥
જે રાન્ત બુદ્ધિબળથી નિત્ય રાજ્યનું કામ ચલાવે છે તેનુ સાધારણ ધન હાય તે પણ ઘેાડા દિવસમાં ધણુ વૃદ્ધિ પામે છે. માટે બુદ્ધિથી રાજ્ય કાજ ચલાવવાં. આ વિશ્વમાં પરાક્રમના ખળથી, નીતિના બળથી અને સપત્તિથી પશુપક્ષિયા પણ વશ થાય છે ત્યારે સાધારણ મનુષ્યાને વશ કરવાં તેમાં આશ્ચર્ય શું છે? ૨૦
જેવુ તપ તેવા જન્મ
सात्त्विकं तामसञ्चैव राजसं त्रिविधं तपः ।
यादृक् तपति योऽत्यर्थं तादृक् भवति सो नृपः ॥ २९॥
સાત્વિક, રાજસ અને તામસ એવા ત્રણ પ્રકારનાં તપ છે. જે મનુષ્ય ઉપર જણાવેલાં તાપમાંથી જેવુ તપ કરે છે. તેવા પ્રકારના શા અવતરે છે. ૨૯
For Private And Personal Use Only