________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વધર્મની મહત્તા. કાલનું કારણ રાજા. वृष्टिशीतोष्णनक्षत्र गतिरूपस्वभावतः । इष्टानिष्टाधिकन्यूनाचारैः कालस्तु भिद्यते ॥ २१ ॥
आचारप्रेरको राजा ह्येतत् कालस्य कारणम् । यदि कालः प्रमाणं हिं कस्माद्धर्मोऽस्ति कर्तृषु ॥ २२ ॥
વર્ષા, શિશિર અને ગ્રીષ્મ વગેરે રૂતુની ગતિને લીધે, નક્ષત્રાની ગતિને લીધે, કાળના સ્વરૂપની પ્રકૃતિને લીધે, તથા આચરણ કરાતા સારા નરતા વ્યવહારાને લીધે, ઉત્કૃષ્ટ વ્યવહારાને લીધે, અને મધ્યમ વ્યવહારોને લીધે, કાળમાં ફેરફાર થાય છે. અર્થાત્ રાજા નવા વ્યવહાર સ્થાપન કરીને કાળના પ્રવાહમાં ફેરફાર કરે છે; કારણકે જગતમાં વ્યવસ્થાપન તા રાા છે. માટે સત્યા દિક યુગના સ્થાપન કર્તા પણ રાજાજ છે, પરંતુ કાળ નથી. ક્દાચ જો કાળને આચાર વ્યવહાર સ્થાપન કરનાર તરિકે ગણીશુ તે પછી કાર્ય કરનારા શા માટે શુભાશુભ ફળ ભેગવે કાળજ શુભાશુભ ફળ ભેાક્તા ઠંરે કેમકે કાળનું સ્વતંત્રપણુ આવે પરંતુ કાળ પરાધીન છે અને તેનુ કારણ રાજા છે. ૨૨ ધર્મ પ્રશસા. राजदण्डभयालोकः स्वस्वधर्मपरो भवेत् ।
यो हि स्वधर्मनिरतः स तेजस्वी भवेदिह ॥ २३ ॥
લેાકા સદાચારમાં પ્રવર્તક રાતની શિક્ષાથી ડર ખાઈને પેાત પેાતાને ધર્મ બરાબર પાળે છે અને જે મનુષ્ય સ્વધર્મમાં પ્રેમ રાખે છે તે જગતમાં પ્રતાપી થાય છે. ૨૩
સ્વધર્મની મહત્તા.
विना स्वधर्मान सुखं स्वधर्मो हि परं तपः ।
तपः स्वधर्मरूपं यत् वर्द्धितं येन वै सदा ॥ २४ ॥
મનુ પણ કાળનુ કારણ રાજાને હરાવતાં જણાવે છે કે कलिः प्रसुप्तो भवति, सजाश्रद्वापरं युगं । कर्मस्वभ्युद्यतस्त्रेता, विचरन्तु कृतं युगम् ।
રાજા જ્યારે શયન કરે છે ત્યારે કળિયુગ વર્તે છે, જ્યારે જાગૃત રહે ત્યારે. દ્વાપર, કર્મમાં પ્રવૃત્ત રહે છે ત્યારે શ્વેતા અને ચારે તરફ્ટે દૃષ્ટિ કરીને કરે છે ત્યારે સત્ય યુગ વર્તે છે.
For Private And Personal Use Only