________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ,
अनीतिरेव संछिद्रं राज्ञो नित्यं भयावहम् । शत्रुसंवर्द्धनं प्रोक्तं बलम्हसकरं महत् ॥ १९ ॥
અનીતિ એજ રાખને સદા ભય આપનારૂં મહા છિદ્ર છે, શત્રુને વધા સ્માર છે, અને પરાક્રમની મહા હાની કરનાર છે. ૧૫
नीति त्यक्ा वर्त्तते यः स्वतन्त्रः स हि दुःखभाक् । स्वतन्त्रप्रभुसेवा तु ह्यसिधारावलेहनम् ॥ १५ ॥
જેરાન નીતિને ત્યાગ કરીને સ્વતંત્રતાથી પેાતાની ઈચ્છા પ્રમાણે અનીતિને માર્ગે આચરણ કરે છે તે દુ:ખી થાય છે. આવા સ્વેચ્છાચારી રાજાની સેવા કરવી તે જીભથી તરવારની ધારને ચાટવા જેવું છે. (કેમકે પરિણામે મરણ નિપજાવે છે) ૧૬
स्वाराध्यो नीतिमान् राजा दुराराध्यस्त्वनीतिमान् । यत्र नीतिबले चोभे तत्र श्रीः सर्वतोमुखी ॥ १७ ॥
ન્યાયી રાજાની સેવા સહજ રીતે થઈ શકે છે, પણ અન્યાયી રાજાની સેવા થઈ શક્તી નથી, જે શામાં નીતિ અને મળ મને હાય છે ત્યાં પુષ્કળ લક્ષ્મીના વાસ હાય છે. ૧૭
अप्रेरित हितकरं सर्वराष्ट्रं भवेद्यथा ।
तथा नीतिस्तु सन्धार्य्या नृपेणात्महिताय वै ॥ १८ ॥
માટે રાએ પેાતાના સુખને માટે એવી રીતે નીતિમાં વર્તવુ કે જેમ પેાતાના દેશની પ્રજા પ્રેરણા વગર પણ સદાચાર પરાયણ રહીને પાતાના રાજાનું હિત કરે. ૧૮
भिन्नं राष्ट्रं बलं भिन्नं भिन्नोऽमात्यादिको गणः । अकौशल्यं नृपस्यौ तदनी तेर्यस्य सर्वदा ॥ १९ ॥
જે રાજા નિર ંતર અનીતિ કરે છે તેનુ મૂર્ખપણું એજ કે તેને દેશ, તેનુ સૈન્ય અને તેના મત્રી વગેરે સભાસદે તેનાથી ભિન્ન-વિમુખ થઈ પડે છે. રાનના અન્યાયથી રાજ્ય ય છે.) ૧૯:
तपसा तेज आदत्ते शास्ता पाता च रञ्जकः ।
नृपः स्वप्राक्तनादत्ते तपसा च महीमिमाम् ॥ २० ॥
પૂર્વજન્મનાં સત્કર્મ અને નીતિશાસ્ત્રનું ખળ, એમ બન્ને રાજને ઉપકારકારી છે. મનુષ્ય પૂર્વ જન્મમાં કરેલા તપના બળથી · તેજસ્વી રાજા અવતરે છે, તે બીજા તેના તેજને જીરવી શકતા નથી. તે શાસ્ત્ર પ્રમાણે પ્રશ્નને શિક્ષા આપે તેનું પાલન કરે છે અને તેને ર્જન કરે છે, માટે રાજા પેાતાના પૂર્વ જન્મનાં તપામળથી અને આ લાકના તપેાખળથી એટલે નીતિશાસ્ત્રના શનિથી આ પૃથ્વીનું રક્ષણ કરે છે.
so
For Private And Personal Use Only
3